________________
૨૮૨
અંચલગચ૭ દિદશન પુત્ર સં૦ માંડણ, પૌત્ર કર્માણ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી પદ્મપ્રભબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૬) એજ દિવસે એશવંશે મં૦ વીધ ભાર્યા સંપૂરિ સુશ્રાવિકાઓ, પુત્ર મંત્ર મોકલ, નાહ્યા, પૌત્ર માંડણ, માંજા, હર્ષા સહિત પોતાના શ્રેયાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, સંઘે પ્રતિષ્ઠા કરી. (૭) એજ દિવસે પ્રાવાટ વંશે લઘુ સંતાને મં૦ રતનશી ભાય સરસતિ પુ. મેં જોગી સુશ્રાવકે ભાવ રાણી પુત્રો પથા, પાલ્લા, પૌત્ર મેધા, કુંદા, ધણપતિ, પૂરા સહિત પોતાના શ્રેયાર્થે શ્રી નમિનાથ બિંબ ભરાવ્યું, સંધે તેની પ્રતિષ્ઠા કરાવી. (૮) જેઠ સુદી ૧૩ બુધવારે શ્રીમાલ જ્ઞાતીય સારા કર્મોણ ભાવ કપૂર સુત સાવ બહિએ, ભાઇ સોઉ સુકેશવ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી ચંદ્રપ્રભ મૂલનાયક કરાવ્યા અને તેની વિધિ પૂર્વક પ્રતિષ્ઠા કરાવી. (૯) આષાઢ સુદી ૧૦ સેમે ઓશવંશે લાલણ શાખીય સાઇ મહેણું, ભાય મહદે પુત્ર સા પેથા શ્રાવકે ભાર્યા દે, પુત્ર દેવત્તા, ડામરા, માણા સહિત પોતાના શ્રેયાર્થે શ્રી પવપ્રભબિંબ ભરાવ્યું, સંધે તેની પ્રતિષ્ઠા કરાવી. (૧૦) આ વડ સામે શ્રીમાલિશા સા......ભાય ઉરિંગદેએ જિનબિંબ કરાવ્યું. (૧૧) સં. ૧૫..........માં રાજસીંહ ભાવ મધૌદરિ નિમિત્તે શ્રી વિમલનાથ બિંબ ભરાવ્યું.
વીજલિ ગ્રામે. ૧૫૦૯ (૧) કારતક વદિ ૩ શનિવારે નાગર જ્ઞાતીય વ્ય૦ રાણું ભા રત્નાદે સુત્ર છે. પાતાએ
ભા. હીરૂ, પુર આંબા, ખીમા, હરિદાસ સહિત શ્રી સંભવનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) માગશર સુદી ૫ શુક્રવારે પ્રાગ્વાટ જ્ઞાતીય સા૦ નાઉ ભાય હાસિ પુત્ર ઠાકરશી ભા. આલ્હા, ભાઈ વરસિંહ ભાટ સલાખુ પુરુ ચાંદા ભા... સેમી ઠાકુ પુત્ર જયસિંહ સહિત મૂલનાયક શ્રી આદીશ્વર પ્રમુખ ચતુર્વિશતિ જિન પદુક કરાવ્યું. (૩) માઘ સુદી ૫ શુક્રવારે પ્રાગ્વાટવંશે સં- કર્મભા. માનુ પુત્ર ઉધરે ભાયાં સોહિણી, પુત્ર આલ્હા, વીસા, નીસા સહિત પિતાના શ્રેયાર્થે શ્રી વાસુપૂજ્ય બિંબ ભરાવ્યું, સંધે પ્રતિષ્ઠા કરાવી. (૪) એજ દિવસે પ્રાગ્વાટ વંશે સા મેલ ભા. મેલાદે પુમેહાએ પુ• તેલા સહિત શ્રી વાસુપૂજ્ય બિંબ પિતાના શ્રેયાર્થે ભરાવ્યું, સંવે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) વૈશાખ સુદી ૧૭ શુક્રવારે શ્રીમાળી જ્ઞાતીય મહં• રામા ભા માં પુત્ર મં. બલિરાજ સુશ્રાવકે ભાર્યા મુહલાદ, વડિલભાઈ મહં• આસા, નાનાભાઈ મહ• ધના, ભાણેજ વીરા પ્રમુખ કુટુંબ સહિત સ્વશ્રેયાર્થે શ્રી વાસુપૂજ્ય બિંબ ભરાવ્યું, સાથે તેની પ્રતિષ્ઠા કરાવી. (૬) એજ દિવસે શ્રીમાલવંશે મોં મૂળરાજ ભા શારૂ પુમં• પંચાયણ સુશ્રાવકે ભાઇ સલખ્યું, પુસૂરા, શિવદાસ, હરિચંદ્ર ક્ષહિત, પત્નીયા શ્રી વિમલનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com