________________
શ્રી જયકેસરીસૂરિ
૨૯૧ (૫) એ જ દિવસે સા. સાદઆ, સા. વાસરા આદિ પુત્ર સા. દના સા. વાકરાએ પરિવાર સહિત પિતાના શ્રેયાર્થે શ્રી સંભવનાથબિંબ ભરાવ્યું, સંઘે પ્રતિ કરાવી. (૬) માઘ વદિ ૯ સોમવારે ઓશવંશીય મીઠડી આ શાખીય સા. મેઘા ભા. માણિકદે પુ. સા. તિલા સુશ્રાવકે ભા. દુલ્હાંદે પ્રમુખ સમસ્ત કુટુંબ સહિત માતા-પિતાના શ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથ બિંબ ભરાવ્યું, સંઘે પ્રતિષ્ઠા કરાવી. (૭) ફાગણ સુદી ૨ શનિવારે શ્રીમાલ જ્ઞાતીય કુપદ શાખીય આસપાલ ભા. તારૂ સુત સલ
હીયાએ ભા. ફદક સહિત પોતાના શ્રેયાર્થે શ્રી અભિનંદનબિંબ ભરાવ્યું, સંઘે પ્રતિષ્ઠા કરાવી. ૧૫૭ (૧) માઘ સુદી ૧૭ શુક્રવારે શ્રીમાલ વંશે વ્યવ દા ૧ પુત્ર વ્ય૦ જેતાણંદ ૨ પુ. વ્ય આસ
પાલ ૩ ૫૦ વ્યક અભયપાલ : ૬૦ થ૦ વાંકા ૫ ૫૦ વ્ય૦ શ્રીવાઊંડે ૬ ૫૦ ૦૦ અણંત ૭ પુરુ થ૦ સરજા ૮ પુરુ થ૦ ધધા ૯ પુરુ થ૦ રાજા ૧૦ પુe O૦ દેપાલ ૧૧ પુત્ર વિસનાના ૧૨ પુત્ર વ્ય૦ રામ ૧૩ પુe વ્ય૦ ભીના ભાર્યા માં પુત્ર વસાહર રણુયર સુશ્રાવકે
ભા૦ ગઉરી પુ• ભૂભવ પૌત્ર લાડણ વરદે ભાઈ સમધરી સાયર ભાઈ પુત્ર સગરા કરણસી સારંગ - વીકા પ્રમુખ સર્વ કુટુંબ સહિત સ્વશ્રેયાર્થે શ્રી શાંતિનાથ બિંબ ભરાયું, સંઘે તેની પ્રતિષ્ટા કરાવી. (૨) એજ દિવસે વીરવંશે સં• લીંબા ભાય મોટી પુત્ર સં૦ નારદ સુશ્રાવકે ભા. જયરૂ સહિત શ્રી ધર્મનાથ બિંબ પિતાના શ્રેયાર્થે ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) જે વદિ ૫ ગુરુવારે ઉશવંશે મં દૂદા ભા ૧ માધલદે પુત્ર મં• આંબા સુશ્રાવકે ભાભલી ભાઈ સીધર દેધર સહિત વિશ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એજ દિવસે શ્રીમાલ વંશે મંત્ર પર્વત ભાર્યા લાડી પુત્ર મં• ભોજા સુશ્રાવકે ભાર્યા ભાવલદે પુત્ર માંડણ મુખ્ય કુટુંબ સહિત પિતાના શ્રેયાર્થે શ્રી શાંતિનાથબિંબ કરાવ્યું, સંઘે તેની
પ્રતિ કરાવી. ૧૫૦૮ (૧) વૈશાખ વદિ ૧૦ રવિવારે ઓશવંશે સિંધા ભાર્યા મચકૂ પુ- સામન ભાર્યા બાઈ વીર
શ્રાવિકાએ રત્ના, ધર્મ, કર્મી આદિ પુત્ર સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શાંતિનાથબિંબ ભરાવ્યું, . સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (ર) જેઠ સુદી ૭ બુધવારે શ્રીમાલવંશે લધુ શાખીય મં૦ હીરા ભ૦ સાચું પુરુ મં૦ ખાધલ સુશ્રાવકે ભાટ અકાઈ ૫૦ જવા, ભાઈ હાજા સહિત ભગિની રાજુ શ્રેયાર્થે શ્રી ધર્મનાથ બિંબ ભરાયું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) એજ દિવસે શ્રીમાલવશે સાંલગોત્ર સારા હાપા ભા ધીરા પુત્ર સારુ પણ સુશ્રાવકે ભા• માહણ, દોહિત્ર લાખા, સખા સહિત, પુત્ર ભલાના શ્રેયાર્થે શ્રી વાસુપૂજ્ય બિંબ ભરાવ્યું, સંવે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એજ દિવસે શ્રીમાલવંશે કઉડિ શાખીય લધુ સંતાને મં૦ ધણપાલ ભા૦ સીમાદે પુ મંe મૂલા સુબ્રાવકે ભાર્યા જમુ, વડિલ ભાઈ વાળા, ભાઈ સુરા સહિત, પિતાના શ્રેયાર્થે શ્રી સુવિધિ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) એજ દિવસે શ્રી વીરવંશ સંનરદા ભાયા ધણદેવી પુત્ર સં• ઠાકુર સુમાકે.ભા.. ચમક,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com