________________
૧૮૦
અચલગચ૭ દિન કરી ગયા. આ સ્થાનમાં અંચલગચણીય શ્રાવકોને પ્રભાવ પણ અનેક પ્રમાણે દ્વારા સૂચિત થાય છે. અંચલગચ્છીય આચાર્યોને અહીં વિહાર અને તેમના ઉપદેશથી થયેલાં ધર્મકાર્યો અંગે પ્રસંગે પાત વિચારણા કરીશું. સં. ૧૫૧૨ ઉપરાંત સં. ૧પ૩ માં જયકેસરીરિએ આ ગામમાં પદાર્પણ કરેલું અને તેમના ઉપદેશથી પ્રતિષ્ઠાદિ કાર્યો થયેલાં એમ ઉત્કીર્ણિત પ્રતિષ્ઠા-લેખ દ્વારા પ્રતીત થાય છે. પ્રતિષ્ઠા લેખે
૧૨૦૪. અંચલગચ્છમાં સૌથી વધુ પ્રતિષ્ઠા લેખો જયકેસરીસૂરિના પ્રાપ્ત થાય છે. આ લેખોમાંથી અનેક મહત્ત્વપૂર્ણ બાબતો જાણી શકાય છે. અહીં લેખને સંક્ષિપ્ત સાર જ વિવક્ષિત છે – ૧૫૦૧ જેઠ સુદી ૧• રવિવારે, ઉકેશવશે, લાલણશાખીય સા. હેમા ભાય હીમાના પુત્ર સા. જયવડ
શ્રાવકે તલદે ભાર્યા સહિત પોતાના શ્રેયાર્થે શ્રી ધર્મનાથ બિંબ ભરાવ્યું. શ્રાવકોએ
પ્રતિષ્ઠા કરાવી. ૧૫૦૨ કાર્તિક વદિ ૨ શનિવારે, ઉકેશ જ્ઞાતીય વં, ગોત્ર સા. લેહડ સુત સારંગ ભાર્યા સુહાગના પુત્ર
સાદા ભાય સુહમાદેએ પોતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથ બિંબ ભરાયાં, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. ૧૫૦૩ (૧) જેઠ સુદી ૧૦ ગુરુવારે ઉકેશવંશે સા. રેડ ભાર્યા રણથી પુત્ર પદસાદાજીતે. શ્રી સંભવનાથ
બિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરી. (૨) એ જ દિવસે પ્રાગ્વાટ જ્ઞાતીય સા. ગાંગા ભાર્યા ગંગાદે પુત્ર આમા ભાયાં ઉમાદે પુત્ર સાસહસા
સુશ્રાવકે ભાર્યા સંસારદ સહિત પિતાના શ્રેયાર્થે શ્રી મુનિસુવ્રત બિંબ ભરાવ્યું, સંઘે પ્રતિષ્ઠા કરી. ૧૫૦૪ (૧) માહ વદિ ૩ ઉપકેશ જ્ઞાતીય સા. જયતા ભા. તાહણ સુત મહિપાએ પોતાના શ્રેયાર્થે
ભ્રાતા ચાંપા નિમિત્તે શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, સૂરિએ તેની પ્રતિષ્ઠા કરી. (૨) ફાગણ વદિ ૯ સોમવારે ઉકેશ જ્ઞા. સા. ગેપા ભા. રૂદી પુત્ર રૂહા ઠાકુર સહિત શ્રી શ્રેયાંસનાથ બિંબ ભરાવ્યું અને પ્રતિષ્ઠા કરાવી. (૩) વૈશાખ સુદી ૩ શનિવારે ઉકેશવંશે લીંબા ભાર્યા વાહૂ પુત્ર મ. ફાઈલ સુશ્રાવકે ભાય હીરૂ સહિત શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. • (૪) એજ દિવસે શ્રીમાલી છે. આકા ભા. રાજૂ પુત્ર આસાએ ભા. દેમતિ સહિત પિતાના
શ્રેયાર્થે શ્રી ચંદ્રપ્રભ બિંબ ભરાવ્યું. સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૦૫ (૧) માઘ સુદી ૧૦ રવિવારે શ્રીમાલ. સં. સામલ ભા. લાખણુદે સુત દેવા ભા. મેઘૂએ દેહાના
કુટુંબ સહિત પિતાના શ્રેયાર્થે શ્રી વિમલનાથ બિંબ ભરાવ્યું, સંધે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) એજ દિવસે શ્રીમાળી જ્ઞાતીય છે. કર્મસી ભા. હાંસ પુત્ર છે. નરપતિ સુશ્રાવકે ભા. નયણદે મુખ્ય સમસ્ત કુટુંબ સહિત માતાપિતાના શ્રેયાર્થે શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, સંઘે પ્રતિષ્ઠા કરી. (૩) એજ દિવસે શ્રી પદ્મપ્રભ બિંબ પણ ભરાવવામાં આવ્યું. (૪) એજ દિવસે ઉકેશવશે મીઠડીઆ સા. સાઈઆ ભાર્યા સિરીયાદે પુત્ર સા. ભોલા સુત્રાવકે ભાર્થી કહાઈ, નાના ભાઈ મહિરાજ, હરરાજ, પધરાજ; ભાઈના પુત્ર સા. સિરિપતિ પ્રમુખ સમસ્ત કુટુંબ સહિત પિતાના શ્રેયાર્થે શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, સબ્ધ પ્રતિષ્ઠા કરાવી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com