________________
o
અંચલગચ્છ દિગ્દર્શન સહસ્તી (૧૧) આર્ય સુસ્થિત તથા આર્ય સુપ્રતિબુદ્ધ (૧૨) ઈદિનમુરિ (૧૩) આર્ય દિનસૂરિ (૧૪) સિંહગિરિયુરિ (૧૫) વજીસ્વામીઅરિ (૧૬) વજનસુરિ (૧૭) ચંદ્રસુરિ (૧૮) સામન્તભસૂરિ (૧૯) વૃદ્ધદેવસૂરિ (ર૦) પ્રદ્યોતનસુરિ (૨૧) માનદેવસૂરિ (૨૨) માનતુંગસૂરિ (૨૩) વીરસૂરિ (૨૪) જ્યદેવસૂરિ (૨૫) દેવાનંદસૂરિ (૨૬) વિક્રમસુરિ (૨૭) નરસિંહસૂરિ (૨૮) સમુદ્રસૂરિ (૨૯) માનદેવમૂરિ (૩૦) વિબુધપ્રભસૂરિ (૩૧) જયાનંદસૂરિ (૩૨) રવિપ્રભસૂરિ (૩૩) યશોભદ્રસૂરિ (૩૪) વિમલચંદ્રસૂરિ (૩૫) ઉદ્યોતનસૂરિ (૩૬) સર્વદેવસૂરિ (૩૭) પદ્યદેવસૂરિ (૩૮) ઉદયપ્રભસૂરિ (૩૯) પ્રભાનંદસૂરિ (૪૦) ધર્મચંદ્રસૂરિ (૪૧) સુવિનયચંદ્રસૂરિ (૪૨) ગુણસમુદ્રસૂરિ (૪૩) વિજયપ્રભસૂરિ (૪૪) નરચંદ્રસૂરિ (૪૫) વીરચંદ્રસૂરિ (૪૬) મુનિતિલકસૂરિ (૪૭) જયસિંહસૂરિ.
૩૭. અંચલગચ્છની સ્થાપના પછીને પટ્ટક્રમાંક આ પ્રમાણે છે–(૪૮) આરક્ષિતસૂરિ (૪૯). જયસિંહસૂરિ (૫૦) ધર્મઘોષસૂરિ (૫૧) મહેન્દ્રસિંહસૂરિ (૫૨) સિંહપ્રભસૂરિ (૫૩) અજિતસિંહ સુરિ (૫૪) દેવેન્દ્રસિંહસૂરિ (૫૫) ધમપ્રભસૂરિ (૫૬) સિંહતિલકસૂરિ (૫૭) મહેન્દ્રપ્રભસૂરિ (૫૮) મેÚગરિ (૫૯) જયકીર્તિસૂરિ (૬૦) જયકેસરીસૂરિ (૬૧) સિદ્ધાંતસાગરસૂરિ (૬૨) ભાવસાગરસૂરિ (૬૩) ગુણનિધાનસૂરિ (૬૪) ધમમૂર્તિસૂરિ (૬૫) કલ્યાણસાગરસૂરિ (૬૬) અમરસાગરસૂરિ (૬૭) વિદ્યાસાગરસૂરિ (૬૮) ઉદયસાગરસૂરિ (૬૯) કીતિસાગરસૂરિ (૭૦) પુણ્યસાગરિ (૭૧) રાજેન્દ્રસાગરસૂરિ (કર) મુક્તિસાગરસૂરિ (૭૩) રત્નસાગરસૂરિ (૭૪) વિવેકસાગરસૂરિ (૭૫) જિનેન્દ્રસાગરસૂરિ. એ પછી ભિન્ન પરંપરા છે. અન્ય પટ્ટાવલીઓ સાથે સંક્ષિપ્ત તુલના
૩૮. ભગવાન મહાવીર સ્વામીનાં નામને ખરતરગચ્છની પદાવલીમાં સમાવેશ છે એ તફાવત જતો. કરતાં ૩૪ મા પટ્ટધર સુધી ખરતરગચ્છની પટ્ટાવલી ઉપર મુજબ જ છે. સુધર્માસ્વામીનું નામ ખરતરગચ્છની પદાવલીમાં બીજું છે એટલે ક્રમાંકની દૃષ્ટિએ તે એક ક્રમ આગળ છે. એ પછી દેવસૂરિ અને નેમચંદ્રમૂરિ એમ બે નવાં પટ્ટધરોનાં નામ અંચલગચ્છની પદાવલીથી વિશેપ હેઈને ઉદ્યોતનસુરિનો ક્રમ તેમાં ૩૮ મે છે. એ પછી તન જૂદી જ પરંપરા છે.
૩૯. અંચલગીય પહૃક્રમાંકના છઠ્ઠા અને સાતમા પટ્ટધરોને તપાગચ્છની પટ્ટાવલીમાં એકી સાથે છઠ્ઠા ક્રમમાં મૂકવામાં આવ્યા છે. એવી જ રીતે ૯ અને ૧૦ પટ્ટધરને તપાગચ્છની પટ્ટાવલીમાં એકી સાથે આઠમા ક્રમમાં મૂકવામાં આવ્યા છે. આમ અંચલગચ્છના પટ્ટકમથી તપાગચ્છને પટ્ટકમ બે ક્રમાંક પાછળ રહે છે. પરંતુ અંચલગચ્છના ૩૪ મા પટ્ટધરની આગળ તપાગચ્છની પટ્ટાવલીમાં બે નવા પધરે પ્રદ્ય—સુરિ અને માનદેવસૂરિનાં નામને વિશેષ સમાવેશ થયે હેઈને બન્ને ગચ્છોના પટ્ટધરોની નામાવલી ઠે ૩૬ મા પટ્ટધર સર્વદેવસૂરિ સુધી સમાંતર રહે છે. એ પછી જુદી પરંપરા આવે છે.
૪૦. નીચે દર્શાવેલી હકીક્તના પ્રકાશમાં ઉપરોક્ત ચાર પદધરને બે પટ્ટકમમાં યુગપ્રધાનત્વકાલની દૃષ્ટિએ દર્શાવી શકાય નહીં. પટ્ટક્રમાંક પટ્ટધર
યુગપ્રધાનત્વ કાલ
નિર્વાણકાલ વીરાત સસ્મૃતિ વિજય
૧૫૬ ભદ્રબાહુ સ્વામી
૧૭૦ આર્ય મહાગિરિ
૨૪૫ આર્ય સુહસ્તિ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com