________________
૧૩.
શ્રી કેસરીરિ
૧૧૩૬. પાંચાલદેશ અંતર્ગત થાન નામના નગરમાં શ્રીમાલી વંશીય શ્રેણી દેવસિંહ અને તેની પત્ની લાખણદેને ત્યાં સં. ૧૪૭ માં એમને જન્મ થયો હતો. એમનું મૂળ નામ ધનરાજ હતું. એમના જન્મ વખતે એમની માતાએ સ્વપ્નમાં કેસરીસિંહ નીરખ્યો હતો.
૧૧૩૭. ધર્મમૂર્તિસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં જણાવવામાં આવ્યું છે કે કેસરીસૂરિને જન્મ થામનગરમાં ઓશવાળ જ્ઞાતિમાં સં. ૧૪૬૧માં થયે હતો. પાવલીનું આ વિધાન સંશોધન માગી લે છે.
૧૧૩૮. નાહટાજીના સંગ્રહની અજ્ઞાતક “અંચલગચ્છ–અપરના વિધિપક્ષગચ્છ પટ્ટાવલી (વિસ્તૃત વર્ણનરૂપ)માં જયકેસરીરિના જન્મનું વર્ષ સં. ૧૪૬૯ દર્શાવેલ છે. ઉક્ત પટ્ટાવલીની સમગ્ર ધ આ પ્રમાણે છે– ૬૦ સાઠિમે પાટે શ્રી જયકેસરીરિ. પંચાલદેશે સ્થાન મહાનગર. શ્રેણી દેવસી. ભાયાં લાખણદે. પુત્ર ધનરાજ. ચઉદ ઓગણેતરે જન્મ. ચઉદ પંચોતેર દીક્ષા. ચૌદ ચેરાણુઈ આચાર્યપદ, પનર એકે ચાંપાનેર નગર ગચ્છનાયક પદ, પંનરસે એકતાલે સ્વર્ગ પહોતા. એવં સર્વાયુ વર્ષ બિહતર.”
૧૧૩૯. ભાવસાગરસૂરિ કૃત “ગુર્નાવલી માં જયકેસરીસૂરિને જન્મ થાન નગરમાં શ્રીમાલીવંશમાં સં. ૧૪૭૧ માં થયેલ હોવાનું સ્પષ્ટ નિર્દેશ છે:
તપૂય ઉદયાચલ વર નવ દિશુરાઓ ગણાહિ જયઉં, સિરિ જયકેસરિરિ નામેય પાવિયા પુહિવી. થાણપુરે સિરિયંસે દેવોપમ દેવસિંહ વિહારી, સુર રમણી રૂવ સમા લાખણદેવીય તસ ભજા. અન્નય નિસહ સમયે સવણે સિંહ નિરફખએ સાવિ, કોડુત્તમ છવ સુઓ ચઉદસઈ ગુહારે જાઓ. નામેણય ધણરાઓ દિદિરે સે વિવઢુએ બાલે,
પન્ન બહુ બુદ્ધિ જુઓ કિર પુબ્રભાસ વસ ગષ્ય. ૧૧૪૦. કવિવર કાનહ “ગચ્છનાયક ગુરુરાસ માં પણ ઉક્ત હકીકતોને મળતી જ માહિતી આપે છે
શ્રી જયકીરતિસૂરિ તણુ, ગુરુ પાટિ પયડીય જગ ધુણઈ શ્રી જયકેસરિરિ સરિસ, હિવ વનિનું ગ૭ ધુરંધરે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com