________________
શ્રી જયકીર્તિસરિ
અમીય વાણિ વખાણું રસે, રંજ્યા જાણે અજાણ; સેવન જિમ કસવટ કસે, રેહ રહી જગિ જાણુ દેસિ વિદેસિ સુવિહ પારે, ભવીષણ પરિવહં તિ, ચઉ વિહ પરિ કરઈ એ, ભરફ ખેત્તિ વિહર તિ. આચારિજ ઉવઝાય વર, મુહરવું જગિ સાર, પદ ઠવણ કીધા પનર, જાણું ગુણ ભંડાર જેતહર જિમ જણ ધમ્મ રસે, સતિષીય સંસારિ,
સંવત પનહર સય વરસે, પહુતા પહેલઈ પારિ ૧૧૩૫. કીર્તિવલ્લભગણિએ “ઉત્તરાધ્યયન ટીકાની ગ્રંથ પ્રકૃતિમાં જયકીર્તિસૂરિ વિશે આ પ્રમાણે
तत्पटांबुजराजहंससदृशो विद्यावतामीश्वरः । श्रीमच्छ्रीजयकीतिसूरिसुगुरुस्तत्पदृचूडामणिः ।
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com