________________
શ્રી જયકીર્તિસૂરિ
૨૬૧ ૫. રાઉલ સુત ભોજ ૫. સેમ સત આસા, હચએ આત્મશ્રેયાર્થે ઇરાલા તીર્થની ૩૬ મી
દેવકુલિકા કરાવી. ૧૪૮૪ (૧) વૈશાખ સુદી ૨, શનિવારે શ્રીમાલી મંત્રી સિંહા ભા સીંગાદે સુત વાછાએ ભા. રાજૂ
તથા પુત્રો મહિરાજ, જોગા પ્રમુખ કુટુંબ સહિત વિશ્રેયાર્થે શ્રી સુપાર્શ્વનાથબિંબ ભરાવ્યું તથા સંઘે પ્રતિષ્ટા કરી. (૨) વૈશાખ સુદી ૩ ને દિવસે ઉકત મંત્રી સિંહાએ ભાર ચમક સુત નરસિંહ ભાર્યા લહએ
આત્માર્થે શ્રી સુમતિનાથબિંબ કરાવ્યું. ૧૪૮૬ વૈશાખ સુદી ૨, સોમવારે ઉકેશવંશીય સારુ તેજ ભાર્યા તેજલદે પુત્ર સાથે નાથા (શ્રાવકે
પિતાના પિતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું અને સંઘે તેની પ્રતિષ્ટા કરી. ૧૪૮૭ (૧) વિ સુદી ૨, રવિવારે પ્રાપ્યાટ જ્ઞાતીય, દાત્રવાસી સાઠ ભાડા સુત સાઃ ઝામર ભાર્યા..
...એ રાવલા તીર્થની ૬ઠ્ઠી દેવકુલિકા કરાવી. (૨) માઘ સુદ ૫, ગુરુવારે શ્રીમાલ જ્ઞાતીય છે. વિરધવલ ભાલે વીજલદે સુઇ ભૂભવે ભા ભાભર પ્રમુખ કુટુંબ સહિત સ્વપુણ્યાર્થે શ્રી સંભવનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. (૩) એ જ દિવસે શ્રીમાલ જ્ઞાતીય.. ભા. ચાંપલદે મૃત ડામરે પુણ્યાર્થે શ્રી ધર્મનાથબિંબ
ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ટા કરી. ૧૪૮૮ કાર્તિક સુદી ૩, બુધવારે નાગર જ્ઞાતીય પરીખ ધંધાએ ભા• આદુદે પુત્ર હાપા શ્રેયાર્થે શ્રી
અભિનંદનબિંબ ભરાવ્યું, સૂરિએ તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૮૯ (૧) પોષ સુદી ૧૨, શનિવારે ઉકેશ જ્ઞાતીય સં• મંડલીક પુત્ર ઝાંઝણ બા મોહણ પુત્ર
નીલ ભાઇ નાયકદેએ શ્રી શ્રેયાંસનાથબિંબ ભરાવ્યું અને રિએ પ્રતિષ્ટા કરી. (૨) માઘ સુદી ૫, સોમવારે ઉકેશ વંશીય સાઇ પૂના ભા૦ મચૂના પુત્ર સારુ સામલ શ્રાવકે
સ્વશ્રેયાર્થે શ્રી સુમતિનાથબિંબ ભરાવ્યું અને શ્રાવક પ્રવરે તેની પ્રતિષ્ટા કરી. ૧૪૯૦ (૧) માધ સુદી...પક્ષે એસવંશીય ક૭. જ્ઞાતીય સાવ અજીઆ સુત્ર સાથે જેસા ભાર્યા જાસૂ
પુત્ર પિમાં, સાણા આદિએ શ્રી ચંદ્રપ્રભબિંબ ભરાવ્યું અને સૂરિએ તેની પ્રતિષ્ઠા કરી. (૨) વૈશાખ સુદી ૩, સોમવારે શ્રીમાલ મંત્રી વાકા ભાય રાજૂ શ્રાવિકાએ મં•મહિરાજ અને
જોગાની જનનીના શ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથબિંબ ભરાવ્યું અને સુશ્રાવકે તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૯૧ (૧) માઘ સુદી ૫, બુધવારે ઉકેલવંશીય સં• ગોપા ભા• સાધૂની પુત્રી રમાઈ શ્રાવિકાએ નિજ
શ્રેયાર્થે શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, સકળ સંઘે તેની પ્રતિષ્ટા કરી. (૨) જેઠ વદ ૫, શુક્રવારે ઉકેશ જ્ઞાતીય, લાલણ ગોત્રી છે. ગર ભાઈ પૂરી, પુત્ર સોમાએ
ભાર્યા ભીમણુ સહિત સ્વશ્રેયાર્થે શ્રી આદિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૯૩ (૧) માઘ સુદી ૫, શુક્રવારે ઉકેશ જ્ઞાતીય જેલા ભાર્યા અમરી પુત્ર મેલાએ પોતાનાં માતા
પિતાના શ્રેયાર્થે જિનબિંબ ભરાવ્યું. (૨) ફાગણ વદિ ૧૧, ગુરુવારે પ્રાવંશીય સાઇ ખેતા ભા• ઉમાદે, સુત ધરણે શ્રી શીતલનાથબિંબ ભરાવ્યું.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com