________________
૨૬૦
અચલગચ્છ દિગ્દર્શન (૨) એજ દિવસે પ્રાગ્વાટ જ્ઞાતીય વ્ય. ખીમસી ભા. સારૂ પુત્ર વ્ય. જેસાએ પુત્ર વીકન, આસા સહિત શ્રી મુનિસુવ્રત બિંબ કરાવ્યું તથા તેની સંઘે પ્રતિષ્ઠા કરી. (૩) વૈશાખ વદિ ૧૩, ગુરુવારે એશવંશીય દુઘડગોત્રીય સાહ લખમસી, સાહ ભીમલ, સાહ દેવલ, સાહ સારંગ, સહ ઝાઝા ભાર્યા બાઈ મધું સાહ પૂજા, ભજાએ જીરાવલા તીર્થની ૨૮મી દેવકુલિકા કરાવી. (૪) એજ દિવસે, એજ કુટુંબના સાહ લખમસી, સાહ બમલ, સાહ દેવલ, સાહ સારંગ સુત સાહ દેસા ભાર્યા લખમદે, સાહ ચાંપા, સાહ ડુંગર, સાહ મખાએ જીરાવલા તીર્થની ૨૬ મી દેવકુલિકા કરાવી. (૫) એજ દિવસે, એજ કુટુંબના સા. સારંગ ભાર્યા પન્નાપદે પુત્ર દોસા ભાર્યા લખમાદે સા. ચાંપા સા. ફંગર સારંગ સુત સા. ઝાંઝા ભાર્યા કઉનિગદ પુત્ર પૂજાએ જીરાવલા તીર્થની ૨૯ મી દેવકુલિકા કરાવવામાં સહાય કરી. (૬) એજ દિવસે, પાટણના વતની ઓશવાળ જ્ઞાતીય મીઠડિયા સા. સંગ્રામ સુત સા. લખમણ સુત સા. તેજા ભાર્યા તેજલદે, તેમના પુત્રો સા. ડીડા, સા. ખીમા, સા. ભૂરા, સા. કાલા, સા. ગાંગા, સા. ડીડા સુત સા. નાગરાજ, સા. કાલા સુત સા. પાંસા. સા. જીવરાજ, સા. જિણદાસ, સા. તેજા, દ્વિતીય બ્રાના સા. નરસિંહ ભાર્યા કતિગદે, તેમના પુત્ર સા. પાસદત્ત,
સા. દેવદત્ત જીરાવાલા તીર્થની ૩૦મી દેવકુલિકાદિ ત્રણ કુલિકાઓ કરાવી. (૭) એજ દિવસે એજ કુટુંબના સા. સંગ્રામ સુત સા. સલખણુ સુત સા. તેજા ભાયં તેજલદે, તેમના પુત્ર સા. ડીડા, સા. ખીમા, સા. ભૂરા, સા. કાલા, સા. ગાંગા, સા. ડીડા સુત સા. નાગરાજ, સા. કાલા સુત સા. પાસા સા. જીવરાજ, સા. જિણદાસ, સા. તેજા દ્વિતીય બ્રાતા સા. નરસિંહ ભાર્યા કઉતિગદે, તેમના પુત્રો સા. પાસદત્ત, સા. દેવદત્ત જીરાવલા તીર્થમાં ૩૧ મી દેવકુલિકાદિ ત્રણ દેવકુલિકાએ કરાવી. (૮) એજ દિવસે, એજ કુટુંબના સા. સંગ્રામ સુત સા. સલખણ સુત સા. તેજા ભાર્યા તેજલદે, તેમના પુત્રો સા. ડીડા, સા. ખીમા, સા. ભૂરા, સા. કાલા, સા. ગાંગા, સા. ડીડાસુત સા. નાગરાજ, સા. કાલા સુત સા. પાસા, સા. સ્વરાજ, સા. જિણદાસ, સા, તેજા; દ્વિતીય ભ્રાતાં સા. નરસિંહ ભાર્થી ઊંતિગદે, તેમના પુત્ર સા. પાસત્ત, સા. દેવદત્ત જીરાવલા તીર્થમાં ૩૧મી દેવકુલિકા સહિત ત્રણ દેવકુલિકાએ કરાવી. સા. ડીડા સુત સા. નાગરાજ ભાર્યા નારંગદેના આત્મકુટુંબ શ્રેયાર્થે દહેરી કરાવી. (૯) એજ દિવસે, એજ કુટુંબના સા. નરસિંહ......શ્રાવિકા રૂડીએ આત્મશ્રેયાર્થે જીરાવાલા તીર્થની ૩૩મી દેવકુલિકા કરાવી. (૧૦) એજ દિવસે, એજ કુટુંબના સા. તેજા ભાર્યા તેજલદે, તેમના પુત્ર, સા. ડિડા, સા. ખીમા, સા. ભૂરા, સા. કાલા સુત સા. પાસા, સા. જીવરાજ, સા. જિણદાસ, સા. ખીમા ભાર્યા ખીમાદેએ આત્મકુટુંબ શ્રેયાર્થે જીરાવલા તીર્થની ૩૫ મી દેવકુલિકા કરાવી. (૧૧) એજ દિવસે, શ્રીમાલ જ્ઞાતીય, ખંભાતના વતની પરીખ અમરા ભાર્યા માઉ, તેમના પુત્રો પરીખ ગોપાલ, પરી, રાઉલ, ૫. ઢોલા ભાર્યા હચકૂ પુત્ર સા. પૂના ભાર્યા ઉંદી, પરી, સોમા,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com