________________
શ્રી જયકીર્તિસૂરિ
૨૫૫ આ દષ્ટિએ જિનાગમોના પ્રકૃષ્ટ અભ્યાસી તરીકે ગ્રંથકર્તાનું નામ ખૂબ જ આગળ પડતું છે. સમર્થ ટીકાકાર તરીકેનું એમનું પ્રદાન અત્યંત મૂલ્યવાન ગયું છે તે યુકત જ છે. અન્ય શિ
૧૦૬. મેરૂતુંગરિ અને જ્યકીર્તિરિના અન્ય શિ વિશે કવિવર ટાન્ડ “ગચ્છનાયક ગુરુરાસમાં આ પ્રમાણે સંક્ષિપ્ત નિર્દેશ કરે છે :
દે આચારિજ મણ, ઉવઝઝાય, સત્તત મહત્તમ થાપીય દસ રિ રિપદ વરુ, ગુયાલિઈ સુરગિ ગયા ગુરુ. દણ પરિ સવિ ગણહર કહિયા મા, હિર આશિ ભણિ; સિરિ પુજ્ય પડ મુરિ ગુરો મા, જ્યપ્રભસૂરિ વૃભણેસુ.
સમતિ કરણ: સિરિ સુમતિસિંહ મા, વીરસિંહસૂરિ રાઉ; ધર્મસિંહ યુરિય નમું મા, હિયઈ ધરવિ બહુ ભાઉ. અભયદેવસૂરિ અભયકરો મા, ગુઉ મેરુ સમાણ, પ્રજ્ઞાતિલકસૂરિ પ્રણમિઈ મા, અતિસય તણું નિધાનુ. છ વિગઈ જિણિ પરિહાસ કિય મા, ભાનુ પાણિય સામિ, જમણ વંત્ર્યિ સં૫ જઈ મા, પ્રજ્ઞાતિલુકમુરિ નામિ. સુરિ જિર્ણદ સિરિશ્ચંદ પહે મા, સુહબ્યુરો સહિ દાણું,
ધમ્મદેવમૂરિ સિરિતિલકઉ મા, સરિસર સેમચંદ. ૧૧૦૭. ઉપર્યુક્ત ઉલ્લેખ દ્વારા અન્ય આચાર્યોનાં નામો આ પ્રમાણે પ્રાપ્ત થાય છે—(૧) પુયપ્રભસૂરિ (૨) જયપ્રભસૂરિ (૩) સુમતિસિંહરિ (૪) વીરસિંહરિ (૫) ધર્મસિંહમુરિ (૬) અભયદેવસૂરિ (૭) પ્રજ્ઞાતિસૂરિ (૮) ચંદ્રપ્રભસૂરિ (૯) ધર્મદેવસૂરિ (1•) સેમચંદ્રસૂરિ ઈત્યાદિ. અન્ય આચાર્યો વિશે આપણે આગળ ઉલ્લેખ કરી ગયા છીએ.
૧૧૦૮. ગચ્છનાયક ગુરુરાસના ઉક્ત ઉલ્લેખમાં કહેલા ચંદ્રપ્રભસૂરિ, સોમચંદ્રસૂરિનાં નામને નિર્દેશ કેટલાક ગચ્છોની આચાર્યપરંપરા સંબંધી પ્રાચીન નોંધમાં પણ મળે છે. તેમાં આ પ્રમાણે ઉલ્લેખ મળે છે. જે સાવતિ રિા લિતિરરિા રામ ના તમતિ૮ જુનાફૂરિ | વિશેષમાં, તમે કહેલા સુમતિસિંહસૂરિ અને અભયદેવસૂરિ એ બને આચાર્યો, રાજહંસકૃત દશવૈકાલિક સૂત્ર બાલાવબોધની પ્રત પુપિકામાં જણાવેલી આ પરંપરાના જણાય છે-–(૧) જિનચંદ્રસૂરિ (૨) પાદેવસૂરિ (૩) સુમતિસિંઘસરિ (૪) અભયદેવસૂરિ (૫) અભયસિંહસૂરિ (૬) ગુણસમુદ્રસૂરિ (૭) ભાણિયકુંજરસૂરિ (૮) ગુણરાજમરિ (૯) વિજયહંસરારિ (૧૦) પુણ્યપ્રભસરિ (૧૧) વાચક જિનર્વગણિ (૧૨) વાચક ગુણહર્ષગણિ. સાવી સમુદાય
૧૧૦૯. મેરૂતુંગસૂરિએ મહિમશ્રીને મહત્તાપદે પ્રસ્થાપિત કર્યા હતાં એ વિશે આપણે ઉલ્લેખ કરી
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com