________________
ઉપર
શ્રી જયકીર્તિસૂરિ કરાવતાં કવિ કહે છે કે –“આ ગ્રંથમાં કેવળ મારી વિનંત્ર બુદ્ધિને ઉપયોગ કરી કથા રૂપે કાંઈ લખ્યું નથી, પણ ભગવાન મહાવીર જે સમયે રાજગૃહનગરમાં સમવસર્યા હતા અને તે સમયે જિનપૂજનનું ફળ બતાવી જે જે કથાઓ શ્રેણિક રાજા સમક્ષ ઉપદેશ છે તેમણે કહી હતી, તે જ કથાઓનાં વર્ણન તરીકે
આ ગ્રંથની રચના થયેલી છે. મુખ્યત્વે આ ચરિત્રમાં એક વર્ગ જેવું છે કે નેત્રાદિ સત્તર પ્રકારે જિનેશ્વરેનું પૂજન કરી કયા ભવ્ય એ તે ફળ સંપાદન કરેલું છે. આ વિષયમાં ગુણવમ નૃપતિના ચરિત્રનું વર્ણન કરી તેના સત્તરે પુત્રોની જન્મ કથાઓ સુંદર ભાષામાં કવિએ આલેખી છે.
- ૧૦૯૩. સુપ્રસિદ્ધ વિદ્વાન પ્રો. બેન્ડલ “એ જની એક લીટરરી એન્ડ આર્કિઓલોજીકલ રીસર્ચ ઈને નેપાલ એન્ડ નોર્થ ઈન્ડિયા' નામના ગ્રંથમાં નોંધે છે કે –
'In the extensive Literature of Jain folk-lore a new aquisition is the Gunvarma Caritra' a work in Sanskrit verse by Manikyasundara Suri of the Ancala-gachha, the author of Prithvicand-carita of which a Ms. exists in the Berlin library. For purpose of identification, especially as the work has another title in the margin Satara-bhedaka (tha ? ) I may mention that the opening of the tale relates how Gunavarma son of Naravarmi, king of Hastinapura, and Lilivati his queen go to the 'Svayamvar' of Gunavali daughter of the king of Campa (Bhagal por ). The moral of the tale is the duty of proper religious observance ( Puja ) --A Journey of Litarary and Archaeological Research in Nepal and North India, 1884-85, by Cecil Bendall.
૧૯૪. ડે. હોનેસ કલાટે પણ ભાણિસુંદરસૂરિની સાહિત્યકૃતિઓની નેંધ લીધી છે. તેઓ જણાવે છે :
Merutungsuri's pupil, the Sakhacharya Manikyasundara suri, composed Gunavarma-charitra, see Bendall, Journ. p. 64, Sattarabhedi puja katha, Prithvichandra-charitra (See Weber, Vesz. II. p. 175 ), Chatuhparvi katha ( See rep. 1830-1, p. 27), Malaysundari katha ( Peterson, I. Rep. p. 123, n. 262 ), Samvibhaga-Vrata-katha (Mitra, Not. VIII pp. 237–8).
૧૦૯૫. પ્રો. પિટર્સનની નેંધ પણ અહીં ઉલ્લેખનીય છે. પિતાના સંસ્કૃત હસ્તપ્રતવિષયક અહેવાલ, સને ૧૮૮૬-૯૨ ની પ્રસ્તાવનામાં પ્રો. પિટર્સન જણાવે છે –
Minikyasundara acharya :-Corrected, in Samvat 1491, the commentary of Silaratnasuri an Merutunga's Meghaduta. 3, App. p. 249. Among the books bought for Government this year is a Malayasundari charitra by Manikyasundara suri. At Weber, II. p. 1067, there is a Yasodharacharitra apparently by this Manikyasundara of the Anchala gachchha. And at p. 175 a Prithvichandracharitra by the same.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com