________________
શ્રી જયકીર્તિસાર
૨૪૭ પંકિતનું છે. એમની સાહિત્યપ્રકૃતિએ ઈતિહાસ સર્જ્યો છે. એમના ગ્રંથને સંક્ષિપ્ત નિર્દેશ અહીં વિવક્ષિત છે –
(૧) ચતુઃ પવી ચ~-ગુણવર્મચરિત્રની ગ્રંથપ્રગતિમાં આ ગ્રંથને ઉલ્લેખ છે તેથી સં. ૧૪૮૪ પહેલાં રચના.
(૨) શ્રીધર ચરિત્ર-સંસ્કૃતમાં ૯ સર્ગનું મહાકાવ્ય. ૧૬૮૫ ક પરિમાણ. મેવાડના દેવકુલ પાટણમાં સં. ૧૪૬ માં રચના. આ ગ્રંથને ગણધીશ મેરતુંગરિએ સત્યપુરમાં સંશોઃ
મારિ સુદ્ધા થી દૂ૨ છાધા કરતા
पुरे सत्यपुरे पौरमण्डिते मेरुमंडले ॥ (૩) શુ રાજકા–પ૦૦ કલેક પરિમાણનો ગદ્ય-પદ્ય મિશ્રિત ગ્રંથ. ગુણવર્મ ચરિત્રની ગ્રંથ પ્રશસ્તિમાં આ ગ્રંથનો ઉલ્લેખ હેઈને સ. ૧૪૮૪ પહેલા રચના. અંતિમ પદ્ય –
श्री मेरुतुङ्ग सुगुरु प्रणिधानतः श्री माणिक्यसुन्दर इमां शुकराजसत्काम् । नव्यां कथां रचयति स्म सुविस्मयां श्री शत्रुजयाख्यगिरि गौरव गौरवर्णा ॥ (૪) ચંદ્રધવલ-ધમંદર કથાનક–સંસ્કૃતમાં. રચના સં. ૧૪૮૧.
(૫) ગુણવર્મચરિત્ર -૧૯૪૮ શ્લેક પરિમાણની સંસ્કૃત પદ્યકૃતિ, રચના સં. ૧૪૮૪માં સત્યપુરમાં ઉપાધ્યાય ધર્મનંદનના સાનિધ્યમાં. ગ્રંથપ્રશસ્તિમાં કવિ કહે છે કે—માણિક્યાંક ચતુઃ પવકથા, શુકરાજકથા, પૃથ્વીચંદ્રચરિત્ર એ આ ગ્રંથના બાંધવો છે ':
માળિયg7 સુરાજાથા તથા પૃથ્વી ૪િ જા જા જ iાવાદ
(૬) પૃથ્વીચંદ્રચરિત્ર:-૯૫૮ શ્લેક પરિમાણ. ગૂર્જર ગદ્યકૃતિ. રચના સં. ૧૪૭૮ ના શ્રાવણ સુદી ૫ ને રવિવારે પપત્તનમાં. પાંચ ઉલ્લાસમાં આ કૃતિ વહેંચાયેલી છે. અપરના વાગવિલાસ.
(૭) સત્તરભેદી પૂજાકક્ષા- અપરનામ “સપ્તપ્રકારયા' રચના સં. ૧૪૮૪.
(૮) મહાબલ મલયસુંદરીકથા-સંસ્કૃત ગદ્યકૃતિ. ચાર ખંડમાં. કવિ પ્રશસ્તિમાં જણાવે છે કેપાર્શ્વનાથ ભગવાનના ગણધર કેશિમુનિએ જે પ્રમાણે વર્ણવ્યું છે તે પ્રમાણે જ આ કથા સંક્ષેપમાં કરવામાં આવી છે. ગુજરાતના રાજા શંખની રાજસભામાં આ ગ્રંથ રચાયો હોવાનું પણ પ્રશસ્તિમાંથી સૂચિત , થાય છે:
भीमत् शंखनरेश्वरस्य पुरतोऽप्यूचे मयेदं तथा । (૯) સંવિભાગ વ્રતકથા-પ્રો. મિત્ર, નેટિસિઝ, પુસ્તક ૮ નં. ૨૦૭.
(૧૦) નેશ્વરચરિતકાગબંધ. રચના સં. ૧૭૮ ની આસપાસ. ગૂર્જર પદ્યકૃતિ. ૯૧ કંડિકામાં. આ કૃતિ પર અજ્ઞાતકતૃક સંસ્કૃત ટીકા પણ પ્રાપ્ત થાય છે.
(૧૧) યશોધરચરિત્ર સંસ્કૃતમાં. ૧૪ સર્ગનું મહાકાવ્ય.
(૧૨) શ્રીધરચરિત્ર વ્યાખ્યા-સંસ્કૃતમાં. અપરનામ દુર્ગપદ વ્યાખ્યા. સં. ૧૪૮૮ માં પાટણમાં પિતાના મૂળ ગ્રંથ શ્રીધરચરિત્ર પર તેમણે આ ટીકા રચી, જેને કીર્તિસાગર નામના પોતાના શિષ્ય પ્રથમાદ લખી.
(૧૩) જૈનમેઘદૂત ટીકા સંધનામેતુંગરિ રચિત જેન મેઘદૂત પર સ. ૧૪૯૧માં શીલરત્નમરિએ જે ટીકા રચી હતી તેને માણિક્યસુંદરસૂરિએ સંશોધી હતીઃ
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com