________________
શ્રી જયકીર્તિસૂરિ
૨૪૫ Silaratna-Suri-Author of a commentary on Merutung's Meghaduta, which he wrote in Samvat 1491, in Anahilla pataka. He describes himself as pupil of Jayabirti who was pupil of Merutunga. 3, App. p. 248. જયસાગરસૂરિ
૧૦૬૮. જયસાગરસૂરિએ કલ્પસૂત્ર પર સંસ્કૃતમાં સુખાવબોધ વિવરણ રચ્યું. જુઓ * જિનરત્નકોશ પૃ. ૭૬. આ જયસાગરિને સમયકાળ પ્રમાણિત કરવો ઘટે છે. અનુમાનતઃ તેઓ જયકીર્તિરિના સમયમાં થયાં છે. જયવલ્લભમુનિ
૧૦૭. માણિક્યસુંદરસૂરિના શિષ્ય મુનિ જયવલ્લભ સ્થૂલભદ્ર બાસીઓ અને ધન્ના અણગારને રાસ રચ્યા. જુઓ-જે. સા. સં. ઈતિ. પૃ. ૮૮૮. ક્ષમાનમુનિ
૧૦૭૧. જયકીર્તિસૂરિના શિષ્ય મુનિ ક્ષમારને પિંડનિયુક્તિ પર અવસૂરિ રચી-જુઓઃ ડે. બુલરનો સંસ્કૃત હસ્તપ્રતવિષયક ચતુર્થ અહેવાલ, નં. ૧૬૯. ઋષિવનસૂરિ
૧૭૨. જયકીર્તિસૂરિના શિષ્ય ઋવિદ્ધનસૂરિએ અતિશય પંચાશિકા-અપનામ “જિનાતિશય પંચાશિકા ની રચના કરી. સં. ૧૫૧ર માં તેમણે ચિતોડમાં “ નલદવદતિ રાસ” પણ એ છે. ગ્રંથ પ્રશસ્તિમાં તેઓ વર્ણવે છે – શ્રીય અંચલગચ્છનાયક ગણધર, ગુરુ શ્રી જયકરતિસૂરીવર,
જાસ નામિ નાસઈ દુરિત; ૩૨૮. તાસુસીસ ઋષિવર્ધન સૂરિઈ, કીઉ કવિન મન આનંદ પૂરિઈ,
નલરાય દવદંતી ચરિત. ૩૨૯. સંવત પરબારો નર વરસે, ચિત્રકૂટ ગિરિનગર સુવાસે,
શ્રી સંઘ આદર અતિ ઘણઈએ. એહ ચરિત જે ભણઈ ભણાવઈ, રિદ્ધિ વૃદ્ધિ સુખ ઉચ્છવ,
આવઈ, નિતુનિ મંદિર તસ તણઈએ. ૩૩૧. ઋષિવદ્ધનરિએ સ્તવને પણ રચેલાં છે. લાવણ્યકતિ ઉપાધ્યાય
૧૦૭૩. જયકીર્તિસૂરિના શિષ્ય ઉપાધ્યાય લાવયકતિથી કીર્તિશાખા ઉભવી હતી એ ઉલ્લેખ ધર્મમૂર્તિરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાંથી મળે છે
तेषामुपाध्याय लावण्यकीर्तितःकीर्तिशाखानिर्गता ॥ રત્નસિંહસૂરિ
- ૧૦૭૪. જ્યકીર્તિ સૂરિના શિષ્ય રત્નસિંહ સુરિ સં. ૧૪૯૬ માં વિદ્યમાન હતા. એ વર્ષના ફાગણ સુદ ૨ ને શુક્રવારે થયેલી પ્રતિષ્ઠાનો લેખ શ્રી ગોડીજીના જિનાલય, પાયધુની (મુંબઈ)ની ધાતુમતિમા ઉપર આ પ્રમાણે મળે છે
૩૩૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com