________________ પ્રાકથન જેનીઝમ” નામના ગ્રંથમાં ડો. બુલર નોંધે છે ? About the middle of the tenth century there flourished a Jaina high priest named Uddyotana, with whose pupils the eighty four gacbhas originated. This number is still spoken of by the Jainas, but the lists that have been hitherto published are very discordant. 18. સમાન નામવાળી એક પણ સૂચિ પ્રાપ્ત થતી નથી, એટલું જ નહીં આવી સુચિઓનાં કેટલાક નામનું તો કોઈ મહત્વ નથી. આ નામે કેટલાંક તે અપ્રસિદ્ધ જેવાં છે અને કેટલાંક એક જ ગછની શાખાનાં છે. વળી ઉત્કીણિત લેખે કે ગ્રંથપ્રશસ્તિઓ જે અમુક નામોનો નિર્દેશ કરે છે, તે નામો આવી સૂચિઓમાં સમાવિષ્ટ નથી. ક૯૫મુની સ્થવિરાવલીઓમાંથી જાણી શકાય છે કે વજુસેનના ચાર શિષ્યો પૈકી દરેકના એકવી શિવ્ય થયા જેમાંથી 84 ગઠા ઉદ્દભવ્યા. પરંતુ તે ચાર્યાશી ગાના નામ યાંયથી પણ હાલ મળતાં નથી. આ વિષયમાં અગરચંદ નાહટા જેવા કેટલાક વિદ્વાને એવો પણ મત ધરાવે છે કે " પછીના પદાવલીકારોએ એક કપના પણ ઉભી કરી છે કે ઉદ્યોતનસૂરિજીએ એકજ સમયે પિતાના ચેર્યાસી શિલ્યોને આચાર્યપદ પ્રદાન કર્યું અને એ ચેર્યાસી આચાર્યોની સંતતિજ 84 ગચ્છનાં નામથી પ્રસિદ્ધ થઈ પરંતુ આ કથનમાં પણ કાઈ તથ્ય નજરમાં આવતું નથી. તત્કાલીન કાઈ પ્રમાણ આ કથનની પુષ્ટિ કરતાં નથી.” 19. અલબત્ત, 84 ગચ્છાની કલ્પના પછીના પટ્ટાવલીકારોએ ઉપનવી કાઢી છે એવો વિદ્વાનોનો મત વિચારણીય છે. અંચલગચ્છનાં પ્રાચીન સાહિત્યમાં પણ આ મુદ્દાને ઉપયેગી કઈ નક્કર પ્રમાણ ઉપલબ્ધ નથી. છતાં 84 ગચ્છા અને 84 વણિકની જ્ઞાતિ અંગેની માન્યતા તે આ ગચ્છના સાહિત્યકારોની કૃતિઓમાં પ્રચુર થઈ ગઈ છે. 84 ગાની સંખ્યા કે તેની નામાવલીની ચર્ચા જતી કરીએ તે પણ એટલું સ્પષ્ટ છે કે જૈન શાસનના ઇતિહાસનાં પાનાં ઉપર સેંકડો ગાનું અસ્તિત્વ રહ્યું જ છે. 20. ઈતિહાસ કહે છે કે ભગવાન મહાવીર સ્વામીનાં નિર્વાણ પછી ગણધરવંશ, વાચકવંશ, યુગપ્રધાનવંશ, ઉપકેશવંશ ઈત્યાદિનો પ્રાદુર્ભાવ થયો. ઉપકાગચ્છની પટ્ટાવલીમાં એવો ઉલ્લેખ છે કે શ્રમણસંધના સમેલને મળીને નાગેન્દ્રકુલ, ચંદ્રકુલ, નિવૃત્તિકુલ અને વિદ્યાધર કુલ એમ ચાર કુલેની સ્થાપના કરી. આ ઘટના વીર સં. 606 લગભગમાં બની. સમય જતાં આ ચાર કલા ગરૂપે પ્રસિદ્ધિ પામ્યાં અને એની શાખારૂપે પણ અનેક ગછા અસ્તિત્વમાં આવ્યા. વિક્રમની છઠ્ઠી સદીથી વનવાસીગચ્છ, વિહારકગચ્છ, રાજગઇ, વટેશ્વરગચ્છ તથા ચિયવાસી છે અને સંવેગીગચ્છમાં અનેક પ્રભાવક આચાર્યો થઈ ગયા. કપિસૂત્રની સ્થવિરાવલીઓમાંથી પ્રાચીન ગચ્છા સંબંધક વિપુલ સાહિત્ય મળી આવે છે. 21. આપણે જોઈ ગયા કે શ્રી વીર પ્રભુના 11 ગણધર અને 9 ગણો હતાં. સમગ્ર પરિવારની વ્યવસ્થા સુધર્માસ્વામી કરતા હોઈને તેમને આદ્ય પટ્ટધર તરીકે સ્વીકારવામાં આવે છે. પરંતુ અન્ય વિરોથી પણ અનેક શાખાઓ પ્રચલિત થયેલી. આય નાગિલથી નાગિલ નામની શાખા નીકળી. તેમના શિષ્ય આય પમિલથી પોમિલ નામની શાખા નીકળી. વાસેનને શિષ્ય આય જયન્તથી જયન્તિ શાખા નીકળી, આય તાપસથી તાપસી શાખા નીકળી. આય ભદ્રબાહુસ્વામીના ચાર શિષ્ય થયા, તેમાંથી ગોદાસ નામના શિષ્યથી ગાદાસગણ નીકળ્યો. ગોદાસગણની તામ્રલિપ્તિ, કટિવપિકા, પાંડવર્ધનિકા અને દાસીખપટિકા નામની ચાર શાખા ઉદ્દભવી, આય મહાગિરિના આઠ શિષ્ય થયા તેમાં સ્થવિર વહુલુક રોહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com