________________
શ્રી મેતુંગરિ
૯૦૮. લાડામાં વિકરાળ સપનું વિના શ્રી પાર્શ્વનાથની સ્તવના કરીને ડુંગરિએ નિવવું તું એ વાતનું માહા... પણ આજે ત્યાં ભૂલાયું નથી. રાસકાર આ પ્રસંગ વાવતા કહે છે કે એક વાર આચાર્ય સંધ્યાવશ્યક કરી કાન્સગ ધ્યાનમાં મગ્ન બનીને ઉભા હતા, તે વખતે એક કાળા સપે આવીને પગમાં ડંશ દી. મેનુંગરિ તાર્ય, દમન, ચિલાતીપુત્રની જેમ ધ્યાનમાં સ્થિર રહ્યા. કાસગ પૂર્ણ થયા પછી મંત્ર, યત્ર, ગારડીક સર્વે પ્રયાગને છોડીને ભગવાન શ્રી પાર્શ્વનાથની પ્રતિમાની સમક્ષ ધાનાસન જમાવી બેસી ગયા. ધ્યાનના પ્રભાવથી બધું ઝેર ઉતરી ગયું. પ્રાતઃકાલે તેઓ વ્યાખ્યાન દેવાને આવ્યા ત્યારે સંઘમાં અપાર હવનિ પ્રસ, અંચલગચ્છને મહિના વિસ્ત :–
અન્ન દિવસિ ગુરરાય સાંઝ આવશ્યક કરીય, કાઉસગિ હુઉ થિર કાય કાલ ભુજંગમિ પય ડસીય. મુણિ મેયજ ચલાઈ પુન મુણિદામ દંત જિમ, અહિયાસી થિર થાઈ કાઉંસગ પૂરઉ કરીય. મંત્ર યંત્ર મણિ મૂલ ગણુ ગુયા ગદ ગારડીય,
ઔષધ મુકીય મૂલ પરમ ધાનિ બહુ લાઈ મન. પાસ જિણેસર બિંબ આગલિ આસાનું માંડીઉએ, લખ લાગઉ અવિલબ અમીય પ્રવાહ ઊઘાડીઉએ. ઝાણ અમીય રસ અંગ તિમ સચિવ જિમ સર્વિસ, નિમ્નાસીય સળંગ રવિકસ પરિદ્ધિ તિમિર જિમ. ઊગમતઈ સિરિ સુપ્રિ સુરિરાઉ સભાગ નિધ, ઉઠિઉ આણંદ પૂરિ અભિય સકિસ દેસણ કરે. ઉછલીઉ જ્યવાદ કલરવ જિણસાસણિ ભઉએ, જગુ વરિ નિવાઈ નાદ અંચલગહ મલિ વલઈએ. સાવગ કરઈ અસંખ દ્રવ્ય તથ ભાવદિ સહિ,
કલિ જિમ કાલ ભુયંગ ઇતઉ જગિ રેખા રહીય. ૯૯. ભાવસાગરસૂરિ રચિત “ગુર્નાવલી"માંથી પણ ઉક્ત પ્રસંગને સમર્થન મળે છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે લોલાડા ગામમાં રાત્રિએ કાઉસગ્ન-ધ્યાનમાં રહેલા ગુરુને કાળે સર્ષ કશી ગયે. ધ્યાનબળે ગુરુ ઉપસર્ગરહિત થયા :–
લેલાડ ગામિ ગુણો કાઉસગ્ગદિયસ એ,
કાલ ભુયંગમ ડસિઓ કાણે જાઓ નિસ્વસ. ૯૧ ૯૧૦. ધર્મમૂર્તિસૂરિના નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં અજગરને વૃત્તાંત છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે લેલાડા ગામના દરવાજા પાસેના મોટા બિલમાં તેર હાથે પરિમાણને લાંબો અત્યંત ભયંકર અજાર વસતા હતા. તે અસંખ્ય જીવોની હિંસા કરતું હતું. તેનાથી ઉદ્વેગ પામેલા ગામના લોકોની વિનતિ સાંભળીને મેનંગસૂરિએ છરિકાપલી પાર્શ્વનાથપ્રભુનાં સ્તોત્ર વડે તે અજગરને ઉપસર્ગ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com