________________
૨૦૨
અચલગચ્છ દિન
શ્રી જિન શાસન કમલ વિકાસક મુગતિ મારગ તણઉ પ્રકાશક, મોહતિમિરહર પરમયફખંઉણ જ્ઞાન જ્ઞાનકિરણિ તુલન હીય મંડણ. સૂરિજજિમ જગ ભિતરિ તપસિઈ ગરમ જોગી પણ સંજમ લેસિઈ, અંતરનયણિ નિરંતર જેસિઈ જગપ્રધાન જગીસર હોસિઈ. જાગીય આણંદિ અંગિ ન માયઈ દિવસ ઉદય સા જિગુહરિ જાયઈ ચકકેસર વાણી મનિ ધરતી ગન્મ વહઈ સો મનિ ગહગહતી.
પુત્ત જનમીય પુત્ત જનમીય સકલ સમુહુત્તિ, ત્રિતું અગાલ ચઉદસઈ વરસિ હરસિ બહુ હતિ. ઉત્સવ નિત નિતુ હુઈ વધામણું, સજન લોક સાવિ કઈ કલરવ વસ્તિગુ નામિઈ સુજિસુ ગુણ, અમિ સસિસમ ભાલ, નંદન વનિ જિમિ કપતરુ દિન દિન વધઈ બાલ.
સિરિ મહિંદહિસરિ ગુરુ પરિવારિહિ સંજુર, નાણિ પુરિ પરવા હર ઈણિ અવસરિ સંપત્ત. વસ્તિગ વંદઈ સુગુરુ પય નિસુણ ગુરુ ઉપદેશ, તફખણિ ભવહ વિરત મણ ચિંતઈ સંજમ લે.
સંવત ચઉદ દહોરરઈએ મહેન્દ્રપ્રભસરિ ગણધાર, આપઈ કમરહ તત્ય પરિ સયં હત્યિ સંજમ ભાર.
૯૨. રાસમાં વિશેષમાં કહેવામાં આવ્યું છે કે મુનિ મેતુંગ બુદ્ધિ વિચક્ષણતાથી વ્યાકરણ, સાહિત્ય, છંદ, અલંકાર, આગમ, વેદ, પુરાણ પ્રભૂતિ સમસ્ત વિદ્યાઓના પારંગત પંડિત થયા. તેઓ શુદ્ધ સંયમનું પાલન કરતા હતા. તેમજ અમૃત જેવી મધુર વાણીમાં સુંદર વ્યાખ્યાનાદિ દેતા હતા. મહેન્દ્રભસૂરિએ એમને આચાર્યપદ માટે સર્વથા જાણીને સં. ૧૪૨૬ માં પાટણમાં મૂરિપદથી અલંકૃત કર્યા. સંધપતિ નરપાલે તે પ્રસંગે નંદિ મહોત્સવ કર્યો અને દાનાદિમાં ઘણું ધન ખરચ્યું. તદનંતર મેરૂતુંગરિ દેશ વિદેશમાં અપ્રતિહત વિચરીને ઉપદેશો દ્વારા ભવ્ય જીવોને તેમજ નરેન્દ્રાદિને પ્રતિબોધ આપવા લાગ્યા
ભણીય લફખણ ભણય લફખણુ ઇદ સાહિત્રે આગમ વરમેય પયા
મૃતિ પુરાણ રાસ જાણુ જગુ વરિસ સમય પરસમનહ વિવિહ સલ્થ પરમત્ય બહુપરિ, તક કલા ધણ પરિ કલિય જોઈએ સવિ સિદ્ધત, મેતુંગ મુનિવર તણી બુદ્ધિ ન લભઈ અંત.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com