________________
શ્રી મેçગસૂરિ
૨૦૧
, મેરૂંગમુરિનાં જીવનવૃત્ત પર “મેરૂતુંગરિ રાસ' ખૂબ જ પ્રમાણભૂત રીતે પ્રકાશ પાથરે છે. એમના કોઈ અજ્ઞાન અંતેવાસી શિવે એ રાસ ર હેવાની સંભાવના છે. એ દષ્ટિએ એની અતિહાસિક ઉપયોગિતા ખૂબ જ છે. ભંવરલાલ નાહટા તુંગરિરાસ–રમાર, જે. સ. પ્ર. વર્ષ ૧૩, અંક ૧, પૃ. ૨૯-૩૨ માં યોગ્ય જ કહે છે કે આ રાસ અત્યંત મહત્વપૂર્ણ છે અને અંચલગચ્છના ઈતિહાસમાં સંશોધનની સુંદર સામગ્રી પ્રસ્તુત કરવાની સાથે સાથે નૃપ-પ્રતિબોધાદિ અનેક નવીન સામગ્રી પ્રકાશમાં લાવે છે.
૯૦૦. “મેરૂતુંગરિ રાસ' ચરિત્ર નાયકનાં જીવન વિશે ખૂબ જ વિશ્વસનીય માહિતી પૂરી પાડે છે. એ દ્વારા એમનાં પૂર્વ જીવન વિશે આ પ્રમાણે જાણી શકાય છે. મકમંડલમાં નાણી નામના નગરમાં વૃહરા વાચાગર અને એમના ભાઈ વિજયસિંહ થયા, જેમણે સિદ્ધાનાર્થી શ્રવણ કરી વિધિપક્ષનો સ્વીકાર કર્યો. વિજયસિંહના પુત્ર વીરસિંહ વહુરા પ્રાવાટ વંશના શંગાર, વિચક્ષણ વ્યવસાયી, મહાન દાની અને ધમિંટ થયા. એમની નાલદેવી નામની સ્ત્રી શીલાલંકારધારિણી હતી. એક વાર નાલદેવીની ક્ષિમાં પ્રયવાન ઇવ દેવલથી એવીને અવતીર્ણ થયો, તેના પ્રભાવથી સ્તનમાં તેણે સસ્ત્ર કિરણધારી સૂર્યને પિતાનાં મુખમાં પ્રવેશ કરતો જા. ચક્રેશ્વરી દેવીએ તત્કાલ આવીને એ રવનનું ફળ સમજાવ્યું કે તમને મુક્તિમાર્ગ-પ્રકાશક જ્ઞાનકિરણયુક્ત સૂર્યના જેવો પ્રતાપી પુત્ર ઉત્પન્ન થશે; જે સંયમ માર્ગ ગ્રહણ કરી યુગપ્રધાન યોગીશ્વર થશે. ચક્રેશ્વરી દેવીનાં વચનને આદર આપતી તે ધર્મધ્યાનમાં સવિશેષ રક્ત થઈને ગર્ભનું પાલન કરવા લાગી. સં. ૧૪૧૩ માં પૂરે દિવસે પાંચે ગ્રહોના ઉચ્ચ પ્રથાનમાં આવતી વખતે નાલદેવીએ પુત્ર જન્મ આપે. હત્સવપૂર્વક પુત્રનું નામ “ વસ્તિગકુમાર' રાખવામાં આવ્યું. ક્રમશઃ પાળ, વદ્ધિ પામવા લાગ્યો અને તેમાં સમસ્ત સદગુગ આવીને વસવા લાગ્યા. એક વખત મહેન્દ્રપ્રભસૂરિ નાણીનગરમાં પધાર્યા. એમના ઉપદેશથી અતિમુક્ત કુમારની જેમ વસ્તિગકુમાર દીક્ષિત થયા. વઈરસિંહે ઉત્સવ દાનાદિમાં પ્રચુર દ્રવ્ય વ્યય કર્યું. રિએ નવદીક્ષિત મુનિનું નામ બેન્કંગ રાખ્યું. ૯૦૧. મેરુ–ગરિ રાસ ” ની કેટલીક કંડિકાઓ પણ જોઈએ:
નયર સુ નાણી જાણીયઈ નિશ્ચમ નિકલંક,
તહિ પુરિ વિહરઉ પવર યઉ બાસાગર તાસ, બંધવ વુહરઉ વિજયસિંહ સહજિઈ સજાણ.
તસુ નંદન તહિં વીરસિંહ વઉઉ વવહારી, જે સુજસિ રસિ અધિક્ક દાનિદક્ષિણ કરભારી. પ્રાગવંસ શંગાર સાર વવસાય વિચક્ષણ,
નાલદેવિ તસુ નારિ સારિ સંસારિ અગોપમ,
અન્ન દિવસિ સુર સરગ એઈ, નાલદેવી ઉર પનું કોઈ નવ દસ દિસિ ઉજજોય કરતઉ, સહસકિરણ સિરિસર સુરતઉ.
x
२६
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com