________________
શ્રી મેસતુંગસૂરિ
૮૯૧. મમંડલ અંતર્ગત નાણી નગરમાં પ્રખ્યાટ વંશના વોહર ગોત્રીય વઈરસિંહને ઘેર, તેની પત્ની નલદેવીની કૂખે સં. ૧૪૯૩ માં વસ્તિગ કુમારને જન્મ થયે, જે પાછળથી જેને ઈતિહાસમાં જ નહીં સમગ્ર પશ્ચિમ ભારતના ઇતિહાસમાં મેતુંગરિને નામે સુપ્રસિદ્ધ થયો.
૮૯૨. ધમમતિ સરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં એમનું જન્મસ્થળ નાનાગામ કહ્યું છે. તેઓ મીઠડિયાગોત્રની વહેરા શાખાના હેવાનું તેમાં છે. મેરૂતુંગસૂરિનું મૂળ નામ ભાલણ તથા તેમની માતાનું નામ નાણદેવી પણ તેમાં દર્શાવવામાં આવ્યાં છે. ભાલણે વૈરાગ્યપૂર્વક મહેન્દ્રપ્રભસૂરિ પાસે સં. ૧૪૧૮ માં દીક્ષા લીધી હોવાનું ઉક્ત પદાવલીમાં નોંધવામાં આવ્યું છે. પઢાવલીનું આ વિધાન સંશોધનીય છે. પ્રથમ તો એમને મીઠડિયા ગોત્રના કહ્યા છેતેથી એવી ભ્રાંતિ ઉભી થાય છે કે તેઓ ઓશવાળ હતા, કેમકે મીઠડિયા ગોત્ર ઓશવાળોમાં હોય છે. વાર શાખા તે પ્રા.વાટ અને ઓશવાળ બનેમાં છે. પ્રમાણ ગ્રંથી સિદ્ધ થાય છે કે તેઓ પ્રાવાટ વંશના જ હતા, નાના ગામના નહીં પરંતુ નાણી ગામના વતની હતા. તેઓંગસૂરિનું મૂળ નામ ભાલણ નહીં પરંતુ વસ્તિગ તથા તેની માતાનું નામ નાણદેવી નહીં પણ નાલ દેવી હતાં. બાળકે સ. ૧૪૧૮ માં નહીં પરંતુ સં. ૧૪૧૦ માં મહેન્દ્રપ્રભસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરેલી. આ અંગેના પ્રમાણેને ઉલ્લેખ અહીં વિવક્ષિત છે. ૮૭. ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં જણાવે છે –
અહ નાણિનયર મજ ધણ કંચણ ચણવિ રિદ્ધિ સિદ્ધિો , સિરિ વયરસિંહ ના નિવસઈ સે પરવાડ લે. ૮ નાયર સર હંસ ચઉદસ તિય મહિય વચ્છરે જમે, દહ ઉત્તરિ ચારિત સુમેરૂંગે મુણી નામ. ૮૦ ગુરુપય પંકય લેણે ભૂઉ બહુ સાથ સત્ય પરિકવિઓ,
ટ્વીસે મુરિપયં સે વયજણ વિહિય ઉછાઉં. ૮૧ ૮૮૪. કવિવર કાન્હ “ગચ્છનાયક ગુરુરાસમાં નેધે છે
તસ પય નાયકુ ગુણય વિરે મા, ઉગિઉ અહિણવ ભાણુ, તવતે જિહિં ઉજેઅ ક મા, જસ ગુણ મેર સમાણ. ૯૩ નણિય નય વંસસી એ મા, ધણ કણિ યણિ સમિ; તહિ પુરિ વહાઉ વરસીહે મા, સાવય ગુણિ સુપસિધુ. ૯૪
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com