________________
૧૮૮
અંચલગચ્છ દિઝને ભગ્નાશ અંધકારને જેના ચપુત્રો છતાયેલા છે, એવા દુર્વાદિષા સમૂહું પ્રસરી રહેલી દયાવાળાની જેમ પિતાના મુખમાં નિશ્ચલ નિવાસભૂમિ આપી :--
तत्पट्टनंदनवन कल्पद्रमसमश्रियः ।
जयंति सांप्रत श्री मन्महेन्द्रप्रभसूरयः ॥७॥ grfજમrg #તિના વિશ્વ મૈત્રી
. संपर्कतस्यस्य जनोविनीतः । श्रीमांश्च धीमांश्च किमन्यथास्यात् ॥ ८ ॥ येषां कीतिभरे भरेण धवलीकर्तृ जगत्प्रोद्यते । नाभूत्कोपि स यो ददाति तमसनस्तस्य शश्चत्पदम् ॥ भग्नाशस्य च तस्य निजितचरैर्दुवादिवृन्दैः स्फुरस्कारुण्यैरिव वासभूमिस्वला स्वीये मुखे दीयत ॥ ९॥
૮. જયશેખમૂરિ “પ્રબોધચિતામણિ ની ગ્રંથ પ્રશસ્તિમાં સેંધે છે કે–નિર્મલ બુદ્ધિવાળા, પ્રમાદરૂપી શત્રુના સંહાર માટે મજબૂત કટિત બંધેલા, ગજગતિવાળા, કળાવાનોને પ્રિય, સ્ત્રીઓના મનોહર કટાક્ષરૂપ બાણના વિસ્તાધી અભ્ય અને રાજાઓથી જેના ચરણકમળ પૂજાયેલાં છે તેવા મહેન્દ્રપ્રભસૂરિ નામના આચાર્ય થયા—
तत्पट्टनमतो बभूवुरमलप्रज्ञाः प्रमादद्विष
___ध्वंसोदूबद्धकटीतटाः करटिसद्यानः कलावत्प्रियः । कांताकांतकटाक्षकांऽविसराक्षोभ्या महेन्द्रप्रभा
भिरुयाः सूरिवरा महीन्द्रविनुतांघ्रिद्वंद्वजवालजा ॥२॥ ૮૯૦. ઉપર્યુક્ત પ્રશસ્તિઓ દ્વારા જ અંચલગચ્છના આ સમર્થ પટ્ટધરની મહાનતાને આપણને સહજભાવે દર્શન થાય છે. આવી તો અનેક પ્રશસ્તિઓ આજ દિવસ સુધીમાં ઉપલબ્ધ થઈ છે, કિન્તુ જયશેખરસૂરિ જેવા મહાન સાહિત્યકારનાં વર્ણન પરથી મહેન્દ્રપ્રભસૂરિનાં વ્યક્તિત્વને સુંદર પરિચય મળી રહે એમ છે. એમના શિષ્ય તથા અનુગામી પટ્ટધર મેરૂતુંગસૂરિ તો એમનાથી પણ સવાયા નીકળ્યા. આ ગુરુ શિષ્યની જોડીએ પિતાનાં પ્રશસ્ત કાર્યો દ્વારા આ ગચ્છના ઇતિહાસમાં એવું તો ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું છે, કે એમની સાથે ભાગ્યે જ બીજી કોઈ ને સરખાવી શકાય. આપણે જોઈ ગયા તેમ, એમનાં કાર્યો દ્વારા અંચલગચ્છ-પ્રવર્તક આર્ય રક્ષિતરિ અને જયસિંહરિના તેજવંત યુગની ઝાંખી થઈ આવે છે. એ ગુરુશિષ્યની અપ્રતિમ જોડલીને પ્રભાવ આ ગચ્છ શતાબ્દીઓ પછી પણ ભૂલી શકે એમ નથી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com