________________
અંચલગચ્છ દિન ૮૦૭. પદાવલી દ્વારા જાણી શકાય છે કે અનુક્રમે વિહરતા મહેન્દ્રપ્રભસૂરિ સાદરી ગામમાં પધાર્યા. ત્યાં તેમના ઉપદેશથી સં. ૧૪૦૭ માં જસલગોત્રીય કર્મા નામના શ્રાવકે શ્રી શાંતિનાથ ભગવાનની રૂપાની પ્રતિમા ભરાવી..
૮૧૮. શ્રીમાલી વંશના આશા નામના શ્રાવકે શ્રેણી ધાંધાના શ્રેયાર્થે સં. ૧૪૦૯ ના ફાગણ વદિ २ सुधारे श्री पानाथ भिम सरासी तनी प्रति। शी.
सं. १४०९ वर्षे फाल्गुन वदि २ बुधे श्री आंचलगच्छीय श्रे० धांधश्रेयोथै श्री पार्श्वनाथविंव का० प्र० श्री सरिभिः ॥ श्रीमालज्ञातीयेन सुत आसाकेन ।
૮૦૯. એ જ દિવસે ઓશવાળ જ્ઞાતિના વ્યવહારી સમાની ભાર્થે મડગલના શ્રેયાર્થે તેના ભત્રિજા જાણાએ શ્રી શાંતિનાથ બિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરાવી.
सं. १४०९ व० फागुण वदि २ बुधे ऊपकेश शातिय अंचलगच्छे व्य० सोमा भार्या महगल श्रेयोऽर्थ भ्रातृ सु० जाणाकेन श्री शांतिनाथ कारितं प्रतिष्ठितं श्री सूरिभिः ।
૮૧. ઉકેશ વંશના ધરણું શ્રાવકે સં. ૧૪૨૩ ફાગણ સુદી ૮ સોમવારે પોતાના માતપિતાના શ્રેયાર્થે શ્રી મહાવીર સ્વામીનું બિંબ ભરાવ્યું.
संवत् १४२३ वर्षे फागुण सुदि ९ सोमे उकेशवंशे म. आसदेवसुत सा० पातन भार्या म० मुकताऽवि सुत सा० उडा सा० धरणाभ्यां पितमातृश्रेयोर्थ श्री महावीर विवं करितं श्री अंचलगच्छे ॥
૮૧૫. ઉપકેશવવંશીય મહં. વમના પુત્ર મેઘાએ સં. ૧૪૩૩ના વૈશાખ સુદી ૮ શનિવારે આત્મશ્રેયાર્થે શ્રી વાસુપૂજ્ય બિંબ કરાવી તેની પ્રતિષ્ઠા કરી.
संवत् १४३३ वर्षे वैशाख सुदि ९ शनी अंचलगच्छे उपकेश ज्ञातीय महं० वीकम पुत्र मेघाकेन आत्मश्रेयोर्थ श्री वासुपूज्यविवं कारितं प्रतिष्ठितं श्री सूरिभिः ।
૮૧૨. ઉપકેશવંશીય આસધરે પોતાના પિતા પાખવા અને માતા બુડીના શ્રેયાર્થે સં. ૧૪૩૬ ના થશાખ વદિ 11 સોમવારે શ્રી વાસુપૂજ્ય બિંબ ભરાવી તેની પ્રતિષ્ઠા કરાવી.
सं० १४३६ वर्षे वैशाखवदि ११ सोमे उपकेश शा. पितृ पाखला मात बुडी भेयसे सुत आसघरेण भी घासुपूज्यविवं कारितं आंचलगच्छे सुरीणामुपदेशेन प्र० भी सूरिभिः॥
૮૧૩. વીખરી ગોત્રના સં. કુરાના પુત્ર સં. લીબાના શ્રેયાર્થે તેની પત્ની તેજૂ શ્રાવિકાએ સં. ૧૪૩૮ ના જેઠ સુદી ૮ બુધવારે શ્રી શાંતિનાથ બિંબ ભરાવી તેની પ્રતિષ્ઠા કરાવી.
सं० १५३८ वर्षे ज्येष्टशुदि ८ बुधे...वीखरी श्री आंचलिक सं० कुरा सुत सं० लींचा श्रेयोर्थ भा० सं० तेश्राविकया श्री शांतिनाथ विवं का० प्र० श्री सूरिभिः ॥
૮૧૪. શ્રીશ્રીમાલ જ્ઞાતીય પરીખ માંણે પોતાના માતાપિતા દેવલ–દેવલાદેના શ્રેયાર્થે સં. ૧૪૦૪ થશાખ વદ ૮ રવિવારે મહેન્દ્રપ્રભસૂરિના ઉપદેશથી શ્રી વિમલનાથ બિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરાવી.
सं. १४ ( )४ वैशाख वदि ९ रवौ श्री श्रीमाल मा० परी० देवल भार्या देवलवे पु. परी० मांडणसुश्रावकेण श्री अंचलगच्छे श्री महेन्द्रसूरीणामुपदेशेन पितृमातृश्रेयोऽर्थ भी विमलनाथ बिंबं का० प्र० श्री सूरिभिः॥
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com