________________
શ્રી મહેન્દ્રભસૂરિ
૧૭ nayaka in 1398 in Khambhata-bandara (Stambhatirtha. Under him the Sabhacharya Abhayasinhasuri erected. + Samvat 1444 (Mer, and Sat. 1443), at the age of 21.
૭૮૬. મેજીંગ સરિ લઘુશતપદીની પ્રશસ્તિમાં મહેન્દ્રપ્રભસૂરિના ઓડક પરીખ આપે છે એ પણ અહીં ઉલ્લેખનીય છે, જુઓ : તેજ પદે પૂજાય એ મહેન્દ્રકમજૂરઃ વડા आभा पिता परी० लीबिणि माता संवत् १३६३ जन्म १३७५ दीक्षा १३९३ सरिपर्द १३९८ गच्छेशपर्व १४४३ स्वर्गः सर्वायुर्वर्ष ८१...।
૭૭. તુંગરિનાં કથનને હવાલે આપતાં પ્રો. પિટર્સને પિતાના સંસ્કૃત હસ્તપ્રત વિષયક અહેવાલ, સને ૧૮૮૬-૯૨ ની પ્રસ્તાવનામાં નોંધે છે : Mahendraprabhasuri–Mentioned as the pupil of Sinhatilaka and guru of Merutunga in the Anchala gachchha. 3, App 220. In the Anchala-gachchha patta vali his dates are given as follows; Birth, Samyat 1363: diksha in Vijaypur, Samvat 1375 : acharya pada in Anahila pattana, Samvat 1393 : gachchha-nayaka pada, in Cambay, Samvat 1398 : death Samvat 1444.
૭૮૮. મેરુ–ગસૂરિએ મહેન્દ્રપ્રભસૂરિનું સ્વર્ગગમન સં. ૧૪૪૩ માં દર્શાવ્યું હોવા છતાં . પિટર્સને ઉક્ત પ્રસ્તાવનામાં સ. ૧૪૪ નોંધે છે, એમાં કાંઈક ભ્રાંતિ સંભવે છે. શક્ય છે કે મુદ્રણદોષ પણ હેય. એમના મૃત્યુના વર્ષને નિર્ણય હવે પછી કરીશું.
૭૮૯. ઉપર્યુક્ત પ્રમાણને આધારે મહેન્દ્રપ્રભસૂરિને સં. ૧૩૯૭ માં અહિલપુર પાટણમાં આચાર્યપદ મળ્યું અને સં. ૧૩૯૮ માં ખંભાતમાં તેઓ ગચ્છનાયક થયા. ગચ્છશપદના વર્ષ અંગે
ડીક વિચારણું અહીં આવશ્યક છે. ડુંગરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં ગડેશપદનું વર્ષ સં. ૧૩૮૫ દર્શાવાયેલ છે.
૭૯૦. મેરકુંગસુરિ રચિત લધુતપદીમાં ગચ્છનાયક પદનું વર્ષ સ૧૩૯૮માં દર્શાવવામાં આવ્યું છે, જેને બધાં જ પ્રમાણે પુષ્ટિ આપે છે. એ વિશે આપણે કેટલાંક અવતરણે પણ જોઈ ગયા. મેરૂતુંગરિ, ભાવસાગરસૂરિ, કવિવર કાન્ડ, મુનિ લાખા આદિ પ્રાચીન ગ્રંથકારો એ વિશે એકમત છે. મહેન્દ્રપ્રભસૂરિના પૂરગામી પટ્ટધરના મૃત્યુ પછી, તેઓ ત્રણેક વર્ષ બાદ પટ્ટધર થયા હેઈને, બને પટ્ટધરો વચ્ચે એટલે અવકાશ રહે છે. એ વચગાળામાં મહેન્દ્રપ્રભસૂરિએ જ ગચ્છધૂરા સંભાળી હશે અને વિધિપૂર્વક તેઓ સં. ૧૩૯૮ માં અંચલગચ્છની પાટ પર બિરાજ્યા હશે એમ માનવામાં કોઈ હરકત નથી. એ અવકાશ ન દર્શાવવા એમના પદનાયક પદનું વર્ષ સં. ૧૩૯૫ માં બતાવવું ઐતિહાસિક દષ્ટિએ અયુક્ત જ છે. મેરૂતુંગરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીનું કથન મેરૂતુંગરિ રચિત લઘુશતપદીની પ્રશસ્તિદ્વાર જ આધારરહિત કરે છે. પ્રથમ કાર્ય
૭૯૧. મહેન્દ્રપ્રભસૂરિ ગચ્છાધિપતિ થયા પછી તેમણે પ્રથમ કાર્ય ગચ્છને સુધારવાનું અને સુવ્યવસ્થિત રાખવાનું કર્યું. અંચલગચ્છ–પ્રવર્તક આર્યરક્ષિતસૂરિ અને એમના સમર્થ શિષ્ય જયસિંહરિના સમયને યાદ અપાવે એવો મહેન્દ્રપ્રભસૂરિ અને મેતુંગરિને સમય હતો. એવો જ તેજવંત સમય આ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com