________________
શ્રી મહેન્દ્રભસૂરિ
૭૭૬. જરાપલ્લી તીર્થ પાસેના વળામમાં એશવંશીય આશા શ્રેણીની પત્ની છવણુદેની કને સં૧૩૬૩ માં એમને જન્મ થયો.
૭૭. તુંગરિને નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં જણાવવામાં આવ્યું છે કે વટામમાં શ્રીમાલી જ્ઞાતીય આસુ નામને શ્રાવક વસતો હતો. તેને જીવનદેવી નામની પત્ની હતી. તેઓને સં. ૧૩૬૩ માં મહેન્દ્ર નામનો પુત્ર છે. તેના માતા-પિતા તેની બાલ્યાવસ્થામાં જ મૃત્યુ પામ્યા હતાં. તેથી તેના મામાએ મહેન્દ્રકુમારને એક સમયે ત્યાં પધારેલ સિંહતિલકરિને સમર્પણ કર્યો. ગુએ તેને સં. ૧૩૭૫ માં એશિયાનગરમાં દીક્ષા આપી તેનું મહેન્દ્રપ્રભ મુનિ નામ રાખ્યું.
છ૭૮. ઉક્ત પઢાવલીની કેટલીક વાતો અસ્વીકાર્ય, તેમજ કેટલીક વાતો સંશોધનીય છે. પાવલીમાં તેમને શ્રીમાલી વંશના કહ્યા છે તે તદ્દન અસ્વીકાર્ય છે. તેઓ ઓશવાળ હતા તે વિશેના અનેક પ્રમાણે પ્રાચીન ગ્રંથોમાંથી ઉપલબ્ધ થાય છે. ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં વર્ણવે છે:
જીવાઉલિ સમી વડગામે સવંસ સિણગારો,
આભા નિબિણિ ઉયરે તેરસ સદએ જાઓ. છો આ પરથી તેઓ એશવંશના હતા તે વાત સ્પષ્ટ થાય છે, એટલું જ નહીં વિશેષમાં એમ પણ જાણી શકાય છે કે મહેન્દ્રપ્રભસૂરિનાં માતાપિતાનાં નામ અનુક્રમે નિખિણી અને આભા હતાં. આશા અને આભા વચ્ચે મળતાપણું છે, કિન્તુ માતાનાં નામ-જીવણદે અને નિંબિણિ-વચ્ચે મોટો ફેર હેઈને માનવાને કારણે મળે છે કે જીવણાનું અપરનામ નિબિણિ હોય. ક૭૮. કવિવર કાઃ “ગચ્છનાયક ગુસ્સાસમાં નોંધે છે –
તસ ય નયિતિ અભિય, કશે વિહાઈ સંપઈ કાલિક સિરિ હિંદ૫હ સુરિ ગુર, ભરખેત્તિ મુવિસાલિ. ૮૬ ઉસ વંસહ વસ્તુ સસ અવયંસ, આભાકુલિ મંડણ; સયલ સુયણ જણ કમલ દિયર નિંબિણિ સુય સુય જલહિં,
લદ્ધ પાર પરિવાર સુંદર, દરિસણિ નયણાસંદ કરો સંજમ સિરિ ઉરિહાર, સિરિ મહિંદuહ ગુરુ નમઉ, જિમ પામઉ ભવ પારુ. ૮૭ છરાઉલિ જગિ જાણિયએ, માëતડે તાસતકિઈ વડ ગામિ. તેર તેસાએ ગુરુ તણ માં જમ્મુ અપમ ઠાણિ. ૮૮
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com