________________
શ્રી સિંહતિલકસૂરિ
૪૫. મરપ્રદેશના અધવપુર નગરમાં શ્રેષ્ઠી આશાધરની પત્ની ચાંપલદેની કુખે સં. ૧૩૪પ માં એમનો જન્મ થયો.
૪૬. મેરૂતુંગમુરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાંથી એમનાં પૂર્વ વન સંબંધમાં આ પ્રમાણે વર્ણન મળે છે. મારવાડના એરપુર નગરમાં એશિયલ જ્ઞાતીય શંખત્રને આશાધર નામને શ્રાવક વસતે હતા. તેને ચાંપલદે નામની સ્ત્રી હતી. તેઓને સં. ૧૮પ માં તિલકચંદ નામને એક પુત્ર છે. એક વખત આશાધર શેડ પિતાના કુટુંબ સહિત આબૂ પર્વત પર યાત્રા માટે ગયા. તે વખતે ધર્મપ્રભમૂરિ પણ યાત્રાર્થે ત્યાં પધાર્યા હતા. આશાધરને બીજો પુત્ર કર્મચંદ્ર જન્મથી જ બહેરે અને મંગે હતે. આશાધર ધર્મ પ્રભસૂરિને વંદન કરવા ગયા તે વખતે બીજા પુત્રની વાત નીકળી. ગુરુએ કહ્યું કે જે તમે બે પુત્રોમાંથી એકને અમને આપ તે કર્મચંદ્રને દોષ રહિત કરીએ. પતિપત્નીએ ગુરુની વાત સ્વીકારી. ગુરુએ મંત્રના પ્રભાવથી કર્મચંદને બોલતા અને સાંભળતા કરી દીધો. વચનાનુસાર પતિપનીએ પોતાના પુત્ર તિલકચંદ ગુરુને સમર્પિત કરી . ગુરુ એ બાળકને પોતાની સાથે લઈ સહીનગરમાં વિહાર કરી ગયા. ત્યાં બાળકને સં. ૧૩૬૧ માં દીક્ષા આપીને ગુરુએ તેનું નામ તિલકચંદ્ર મુનિ રાખ્યું.
૭૪૭. પટ્ટાવલીની ઉક્ત વાતોમાં કેટલીક અસ્વીકાર્ય છે અને કેટલીક વિશેષ સંશોધન માગીલે એવી છે. ઉદાહરણથે, પટ્ટાવલીમાં એમને ઓશવાળ વંશના કહ્યા છે, જે તદ્દન અસ્વીકાર્ય છે. તેઓ ઓશવાળ નહીં પણ શ્રીમાલી વંશના હતા. ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં કહે છે :
તપૂઈ સિરિ સિવિશે સરિમણી સિંહતિલય ગણરાઓ,
આશ્ચપુરે સિદ્ધી આસધર ચાંપલા ઉરે જાઓ. ૬૮ ૪૮. કવિવર કાન્હ ગચ્છનાયક ગુરુરાસમાં એમના પૂર્વજીવનનો પરિચય કરાવતા કહે છે:
મરુ મંડલ મણ નય, આચિ પુરુ સુવિલાસુ, તહિં પુરિ નિવસઈ આસધરે ગુણિ ગુરુયઈ શ્રીમાલુ. ૮૨ તસ નંદણું ચાંપલ ઉયરે, પણયલઈ અવયા,
તેરી બેવન્નઈ તિણિ નાયરે, લીધઉ સંજમ ભારુ. ૮૩ ૭૪૯. ઉક્ત પ્રમાણોથી સિદ્ધ થાય છે કે તેઓ ઓશવાળ નહીં પરંતુ શ્રીમાલી વંશના હતા. અન્ય પ્રાચીન ગ્રંમાંથી પણ આ બાબતમાં સમર્થન મળે છે.
૭૫૦. સિંહતિવમુરિના જન્મસ્થળ અંગે પણ વિચારણા કરવી જરૂરી છે. પદાવલીમાં એમના
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com