SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ = = ૧૬૪ અંચલગ૭ દિગ્દર્શન થતી : તરઃ આ પર્વમસૂઃ જે સમાધિવિરતપ: ચિાવતાં જળના વર્ષदोषव्याधिशांतिरजनिष्ट । प्रसन्नतया प्रोक्तेन वचसापि सर्वार्थसिद्धिश्च ।। ૭૩૯બીમશી માણેક્ની પદાવલીમાંથી એવો પણ નિર્દેશ પ્રાપ્ત થાય છે કે ધર્મ પ્રભસૂરિને એવી લબ્ધિ હતી કે તેઓ સેળયે પહોરે એક ઠામે એક ટંક ભાત પાણી લેતા હતા. વળી તેઓ દિવસ તથા રાત્રિએ નિદ્રા ત કરતા જ નહીં તમા ખૂબ જ અપ્રમાદી હતા. એમના ગુણોની પ્રશંસા રાજસભામાં થતાં, એમની કીતિ બધે ખૂબ જ વિસ્તાર પામી. . છ૪૦. જયશેખરસુરિ “ઉપદેશ ચિન્તામણિની ગંધ પ્રશસ્તિમાં ધર્મપ્રભસૂરિનાં તપસ્વી જીવનને બિરદાવતાં યોગ્ય જ કહે છે કે મેહ શત્રુને માટે નિર્દય, પરૂપી ખડગને ધારણ કરનાર ધર્મપ્રભસૂરિ થયા __ भावारि निष्कृपतपः करवालशाली । धर्मप्रभः सुगुरुराज इतो रराज ॥ ૪. લાવણ્યચંદ્ર કૃત પદાવલીમાં પણ એમના તપસ્વી જીવનનો અપ્રત્યક્ષ રીતે ઉલ્લેખ છે : કર્મમાં પવિતir | તેઓ પોતાને ત્યાગમય જીવનથી જ ધર્મવૃદ્ધિનું કારણ બન્યા હશે. એવી જ રીતે પિતાના ત્યાગમય જીવનના પ્રભાવથી જ તેમણે સમર્થધૂદીઓને મહાત કર્યા હશે. જયશેખરસૂરિ “ધમ્બિલચરિત્ર’ની ગ્રંથ પ્રશસ્તિમાં એમને વિષે નોંધે છે : ધામ જાપો વિતવાણા સ્વગમન, ૪૨. અંચલગચ્છના આ પ્રખર તપવી પદધર સં. ૧૩૯૭ માં. આસારી ગામમાં ત્રેસઠ વર્ષની ઉમરે નિર્વાણ પામ્યા. ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં નોંધે છે: “તેસદ્ધિ વરિસ આઉં તિનવર્ષ વરિએ દિવં પતો. ૬૭. ભાવસાગરસૂરિ નિર્વાણ સ્થળ અંગે નિર્દેશ કરતા નથી, પરંતુ કવિવર કાન્હ “ગચ્છનાયક ગુરુરાસમાં આસોટી ગામને સ્પષ્ટ ઉલ્લેખ કરે છે : “ધમ્મપ્રભસૂરિ તિયાણઈએ, આસોઈ નિરવાણું.” ૮૧. મુનિ શાખા ગુપટ્ટાવલીમાં આસોટા ગ્રામ. કહે છે, તે એ જ ગામ છે. ૭૪૩. પદાવલીમાંથી એમનાં સ્વર્ગગમનની મિતિ અને તિથિ પણ પ્રાપ્ત થાય છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે પ્રામાનુમામ વિહાર કરતાં ધમંપ્રભસૂરિ સં. ૧૩૯૩ માં આસોટી નામના ગામમાં પધાર્યા. ત્યાં પિતાનું ત્રેસઠ કૂપનું આયુ સંપૂર્ણ કરીને તથા પિતાની પાટે સિંહતિલકરિને સ્થાપીને મહા સુદી દશમને દિવસે સમાધિપૂર્વક દેવલોકે ગયા. ૭૪. એમના સમયમાં પ્રજ્ઞાતિલકસૂરિને નામે ઓળખાતા, અંચલગચ્છના આ પ્રખર તપસ્વી પદધર રાજદરબારમાં પણ અપ્રમાદી તરીકે ખૂબ પ્રસિદ્ધિ પામેલા, પરંતુ આજે તો “કાલિકાચાર્ય કથા ના કર્તા તરીકે એમનું નામ વિશેષ ઉલ્લેખનીય બન્યું છે. અંચલગચ્છના પટ્ટધરે લખેલે ગ્રંથ પ્રકાશિત થયો હોય એવો આ બીજો મૂળગ્રંથ છે. મહેન્દ્રસિંહસૂરિએ રચેલ અષ્ટોત્તરી તીર્થમાળા આ પ્રકારને સૌ પ્રથમ ગ્રંથ છે, જે મૂળ પ્રકાશિત થયેલ છે. ધમપ્રભસૂરિના પ્રસ્તુત મૂળ ગ્રંથને પ્રકાશમાં લાવવા માટે જર્મનના સુપ્રસિદ્ધ વિદ્વાન . લેયમેને તથા અમેરિકાના વિદ્વાન ડૉ. બ્રાઉને પોતાની પ્રતિભાને ખૂબ જ પરિશ્રમ આપેલ છે. આ દૃષ્ટિએ તેઓ વિશેષ ભાન ખાટી જાય છે. ભારતીય વિદ્વાનોએ પણ આ ગ્રંથની પ્રશસ્તિઓ અને પુપિકાઓ પ્રકાશિત કરી છે. આ મૂળ ગ્રંથની સચિત્ર પ્રતો આજે પણ અનેક ગ્રંથભંડારોમાં મહાઈ ગ્રંથરત્ન તરીકે આગવું સ્થાન પ્રાપ્ત કરે છે. આ પ્રતોના ચિત્ર પણ જેનાશ્રિત ચિત્રકળાના પરિમાર્જિત નમૂનાઓ તરીકે પંકાય છે. એ સિવાય તેમણે “ત્રલેકય પ્રકાશ” નામને જ્યોતિષ ગ્રંથ રચ્યો છે. તેમાં “ ચૂડામણિ સારોદ્ધાર અને અનુસારે “ અર્ધ કાર્ડ' લખે છે એમ તેમણે તે “ અર્ધાકાષ્ઠ'ને આદિમાં જ અતઃ ચૂડાસાર્થના ના કથન દ્વારા સૂચવ્યું છે. Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy