________________
શ્રી દેવેન્દ્રસિંહસૂરિ
૧૫૧ ગુરુએ તેમનું દેવેન્દ્રમુનિ એવું નામ રાખ્યું અઘેરા શ્રી નિષદQો વિતતત્ર માयाताः तेषां धर्मदेशनां निशम्य तेन देवचंद्रेण निज माता पित्रोराज्ञाया तेषां श्री अजितसिंहसूरीणां पार्चे वैराग्यतो दीक्षां गृहीता । एवं १३१६ संवत्सरे दीक्षावसरेगुरुभिस्तस्य देवेंद्र इति नाम दत्तं ।
૬ ૬૭. કવિવર ટાન્ડ તેમજ ભાવસાગરસૂરિની કૃતિઓને આધારે આપણે જોયું કે બાળકે સ. ૧૩૦૬ માં દીક્ષા અંગીકાર કરી. કવિવર કાન્ત પિતાની કૃતિમાં દીક્ષાસ્થળ તરીકે થારાપર નગરને પણ ઉલ્લેખ કરે છે. એવી જ રીતે મુનિ લાખા ગુરુપદાવલીમાં પણ એજ હકીકતોને પુષ્ટિ આપે છે - सातमा गणधर । श्री देवेंद्रसिंहसूरि । पाल्हणपुरे । श्री श्रीमाल वंशे । श्रेष्ट शांत पिता । संतोषश्री माता । संवत् १२९९ वर्षे जन्म । संवत् १३०६ वर्षे दीक्षा। थिराद्रनगरे । संवत् १३२३ वर्षे मूरिपदं । तिमिरपुरे । संवत् १३३९ वर्षे गच्छनायकपद । संवत् १३७१ वर्षे निर्वाण । श्री पत्ने । सर्वायु वर्ष ७७ ॥
૬૬૮. મેતુંગમુરિત લઘુશતપદીની પ્રશસ્તિમાં દેવેન્દ્રસિંહરિનાં જીવન વિષે આ પ્રમાણે નોંધ મળે છે. पाल्हणपुरे व्य० सांतू पिता श्रा० सन्तोषश्री माता १२९९ जन्म १३०६ दीक्षा १३२३ रिपदं १३३९ गच्छेशत्व १३७१ स्वर्गः सर्वायुर्वर्ष ७२ ॥
૬૬. મેરૂતુંગમૂરિની ઉક્ત નેંધ . પિટસને પિતાના સંસ્કૃત હસ્તપ્રત વિષયક અહેવાલ, સને ૧૮૮૬-૯૨,ની પ્રસ્તાવનામાં હવાલે આપે છે. તેઓ નેંધે છે:
Dever:drasinha-Mentioned as the pupil of Ajitasinhasuri and guru of Dharmaprabha. According to Merutunga's Satpa di ( No. 1340 of this Report's Collection ) this teacher was born, Samvat 1299; diksba 1306; Suripada, 1323: Gachchhesvara, 1339 : died, 1371 in Palanpore. 3, App. p. 220. Compare the entry Anchala-gachchha.
. ડે. કલાટની નોંધ પણ અહીં ઉલ્લેખનીય છે : Devendrasinha-suri, son of Santu Setha of the Srimalijnati in Palana pura, mother Samtoshasri (Sat. Sa Tosbari); Born Samvat 1299. diksa 1306 in Thiradragrama, acharya 1323 in Timira-pura, Gachha-nayak 1339, + 1371 in Anahi!pura, 72 years old.
૬૭૧. ઉક્ત પ્રમાણેથી સિદ્ધ થાય છે કે દેવેન્દ્રસિંહસૂરિ સં. ૧૩૦૬ માં દીક્ષિત થયા. મેરૂતુંગમૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીની બાબતે પણ અસ્વીકાર્ય કરે છે, કેમકે તેમણે થારાપદ્ર-થરાદમાં ગુરુ પાસે દીક્ષા લીધી. બીજું, સં. ૧૩૦૬ માં અજિતસિંહરિને આચાર્યપદ પ્રાપ્ત થયું નહોતું. તેઓ મુનિ પર્યાયમાં જ વિચરતા હતા. શકય છે કે દેવેન્દ્રસિંહમુરિના દીક્ષાગુરુ સિંહપ્રભસૂરિ હેય, કેમકે તે વખતે તેઓ વિદ્યમાન હતા. મુનિ પર્યાયમાં અજિતસિંહસૂરિ પણ બહુધા એમની સાથે જ હશે. અજિતસિંહમૂરિને સં. ૧૩૧૪ માં આચાર્યપદ પ્રદાન થયું એ વખતે એમના પૂરોગામી પટ્ટધર સિંહપ્રભસૂરિ વિદ્યમાન નહેતા. દેવેન્દ્રસિંહસૂરિનું દીક્ષાનું વર્ષ સં. ૧૩૧૬ માની લઈને ઉક્ત પદાવલીમાં આ ખુલના થઈ હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com