________________
૧૧૪
અંચલગચ્છ દિગ્દર્શન ગ્રંથની અંતિમ ગાથામાં કવિ આ પ્રમાણે માત્ર પિતાનું નામ જ સૂચવે છે :
सीलगुणसवणसंभूयवरपरमाणंदकारणा रइयं ।
चरियं सिरि भुवणतुंगपयसाहगं होउ ॥ ४४१॥ જુઓ પં. લા, ભ. ગાંધી કૃત પાટણભંડારનું સૂચિપત્ર પ્ર. ૧૩૬. (૫) મલ્લિનાથ ચરિત્ર
૫૧૩. ભુવનતુંગસૂરિએ પ૦૦ શ્લેક પરિમાણને આ ગ્રંથ રચ્યો હોવાની નોંધ પં. હી. હ. લાલને જેસલમેરના ભંડારની રીપમાં કરી છે. આ ગ્રંથના કર્તા આ ભુવનતુંગસૂરિ સંભવે છે. પ્રો. વેલણકર કૃત “જિનરત્નકેશ પૃ. ૩૦૨ માં તથા “જૈનગ્રંથાવલી ' . ૨૪૨ માં આ ગ્રંથના કર્તા તરીકે ભુવનતુંગસૂરિનાં નામનો ઉલ્લેખ છે. (૬) આત્મસંબધ કુલક
૫૧૪. ભુવનતુંગસૂરિએ આ ગ્રંથ પ્રાકૃત ૪૩ ગાથામાં રચ્યો છે. આ ગ્રંથની એક પ્રત પાટણના ભંડારમાં છે. ગ્રંથની પૂર્ણાહૂતિ કવિએ આ શ્લેકથી કરી છેઃ
भवविरत्ताण सत्ताण सत्ताण अणुसासण भणियमेयं ति जे करिति भवनासण। सिरि भ(भु)वणतुङ्गठाणंमि लहु ते जिया
मुक्ति विलसन्ति घणकम्म-मलवजिया ॥ ४३ ॥ જુઓ. પં. લા. ભ. ગાંધીકૃત પાટણના ભંડારનું સૂચિપત્ર પૃ. ૪૦૩. (૭) ઋષભદેવ ચરિત્ર
૫૧૫. ભુવનતુંગસૂરિએ ૩૨૩ પ્રાકૃત ગાથામાં આ ગ્રંથ રચ્યો, જે “ધર્મોપદેશ-શતક'નાં નામથી પણ ઓળખાય છે. આ ગ્રંથની એક પ્રત પાટણના ભંડારમાં વિદ્યમાન છે. ગ્રંથ-પ્રશસ્તિ આ પ્રમાણે છે :
इय रिसहनाहचरियं लवमित्त कित्तिय सबहुमाण । सिरि भुवणतुंगठाण' भव्वाण देउ निव्वाण ॥ ३२२ ॥ चतारिसयट्टयरा सिलोगमाणेण णि(इ)मंमि चरियंमि । सतरस सवित्तातिसई गाहामाणेण निद्दि ॥ ३२३ ॥
શ્રી મતિ સમક્તા. उक्त ऋषभचरित । शेषजिनचरितानि तु स्वस्वस्थानतः समवसेयानि। वीररित तु स्वयमेव पूज्यश्री धर्मघोषसूरिः सल्लिग(ख)ति।
જુઓ. પં. લા. ભ. ગાંધીકૃત પાટણ ભંડારનું સૂચિપત્ર પૃ. ૬૨. (૮) સંસ્મારક પ્રકીર્ણક અવસૂરિ
૫૧૬. ભુવનતુંગસૂરિએ સંસ્મારક પ્રકીર્ણક પર અવચૂરિ રચી છે, જુઓઃ ડૉ. બંદૂલરને સંસ્કૃત હસ્તપ્રત વિષયક આઠમો અહેવાલ, ક્રમાંક ૩૯૮. p. વેલણકર “ જિનરત્નકોશ” પૃ ૪૦૮માં આ ગ્રંથની નેધ આ પ્રમાણે આપે છે. સંત કવિ Avacuri by Bhuvantunga, pupil of Mahendrasuri of the Anchala Gaccha.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com