________________
શ્રી મહેન્દ્રસિંહસૂરિ
૧૧૩ ગણા-ગાળ્યા વિદાનોએ જ ટીકાઓ રચી છે, જેમાં ભુવનતુંગરિનું નામ પ્રથમ હરોળમાં મૂકી શકાય. ‘એ હિસ્ટ્રી ઓફ કનોનીકલ લીટરેચર ઓક જૈનમ્' માં પ્રો. ડી. ૨. કાપડિયા નેધ છે કે : “So far as Pairnagis are concurnd, only a few are commented upon. For instance, Bhuvinturgi suri has commented upon Caisarana, Ajirapacca. kkhana and santharaga.' આ ઉપરથી ગ્રંથકાર તરીકેનું તેમનું ઉચ્ચ સ્થાન સૂચિત થાય છે. એમની કૃતિઓને સંક્ષિપ્ત પરિચય પણ અહીં પ્રસ્તુત બને છે. (૧) ઋષિ-મંડલવૃત્તિ
૫૦૯. ધમધપરિકૃતિ કપિમંડલસુત્ર–અપનામ મહર્ષિ કુલસુત્ર-નામના ૨૮૮ લેક પરિમાણના ગ્રંથ ઉપર ભુવનતુંગરિએ ૪૦૦૦ થી પણ અધિક પરિમાણુની વૃત્તિ રચેલી છે. આ ગ્રંથની સં. ૧૩૮૦ ના આધાઢ સુદી ૫ ને મંગળવારે લખાયેલી એક પ્રત જેસલમેરના મોટા ભંડારમાં સુરક્ષિત છે. જુઓ ૫. લા. ભ. ગાંધીનું જેસલમેરનું સૂચિપત્ર, પૃ. ૫૪ક્રમાંક ૧૨ ૬. “જૈનગ્રંથાવલી માંથી જાણી રાકાય છે કે આ ગ્રંથની એક પ્રત લીંબડીના ભંડારમાં પણ છે, જે લેક ૪૦૦૦ સુધીની–એટલે કે દશાર્ણભદ્ધની કથા સુધીની છે. બાકીનો થોડોક ભાગ અપૂર્ણ છે. “મૃદિપનિકા” નામની પ્રાચીન ગ્રંથસૂચિમાં આ ગ્રંથનો ઉલ્લેખ આ પ્રમાણે છે : મત્તિમ7 રૂરિ ઋષિમંત્રjત્રમ્ ૨૦૮ / वृत्तिः आंचलिक भुवनतुंगीया । (૨) ચતુ:શરણ વૃત્તિ
૫૧૦. વીરભદ્રગણિતકૃત ૬૪ ગાથાના “ ચતુ શરણ' અપર નામ “કુશલાનુબંધિ અધ્યયન' પર ભુવનતુંગમુરિએ ૮૦૦ શ્લેક પરિમાણુની વૃત્તિ રચી છે. “બુદિપનિકા માં આ ગ્રંથને આ પ્રમાણે
५ भगे छ: चउसरणम् गाथा ६४। चउसरणवृत्तिःआञ्चलिक भुवनतुंगसूरीया ८०० । છે. વેલણકર “જિરિતકશ' પૃ. ૧૧૭માં મૂળ ગ્રંથનો ઉલ્લેખ “ચતુશરણ પ્રકીર્ણક' તરીકે કરે છે. (૩) આતુર પ્રત્યાખ્યાન વૃત્તિ
૫૧૧. ૮૪ લેક પરિમાણના મૂળ ગ્રંથ ઉપર ભુવનતુંગરિએ ૪૨૦ શ્લેક પરિમાણની વૃત્તિ રચેલી છે. બુદિનિકા માં આ ગ્રંથનો ઉલ્લેખ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે. માતા પ્રત્યાથાનમ્ કથા - ८४-१३४ । आतुरप्रत्याख्यानवृत्तिराञ्चलिकभुवनतुंगसूरिकृता ६३ ध्यानकनामगर्भा ४२० । તપાગચ્છીય સોમસુંદરસૂરિ જેવા સમર્થ સાહિત્યકારે ભુવનતુંગસૂરિની આ વૃત્તિ પરથી આતુર પ્રત્યાખ્યાન અવચૂર્ણિ રચી છે, જુઓ . બદલરનો સંસ્કૃત હસ્તપ્રત વિષયક અહેવાલ, સને ૧૮૭–૭૪, નં. ૧૨૪. પ્ર. વેલણકર “જિનવરત્ન કોશ' પૃ. ૨૬ માં નોંધે છે : આgyત્યથાન (5) Tika by Somasundarasuri ( of the Tapagaccha ). This is based on Bhavantunga's Avacuri.' (૪) સીતાચરિત્ર
૫૧૨. ભુવનતુંગમૂરિએ ૪૬૫ ગાથામાં સીતાચરિત્રની રચના કરી છે, જેની એક પ્રત પાટણના ભંડારમાં વિદ્યમાન છે. ગ્રંથની શરુઆત આ કંડિકાથી થાય છે :
जस्स पयपउमनहचंदजुलजलजालियखालियमलोहं ।
तिजग पि सुई जोयं तं मुणिसुव्वजिणं नमिउ ॥ ૧૫
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com