________________
૧૦૪
અંચલગચ૭ દિગ્દર્શન ૪૬. ગચ્છનાયક ગુરુ રાસમાં કવિવર કાન મહેન્દ્રસિંહરિનાં જીવન વિશે આ પ્રમાણે વર્ણવે છે –
પુહવિ પ્રસિદ્ધ સરનયર વખાણિગુ સંવિ, દેવપસાઉ પસંસિયએ તસ ગેહિણિ થિદેવિ. ૬૫ પસવિલે પુર પહાણુ તહિં અઠ્ઠાવીસઈ વારિ, સાતસઈ સંજમ લઈ નવ વરિસનઈ કુમારિ. ૬૬ બાર તિસઈ આયરિઉ એકતર ગ૭ ભારિ,
તેર નોતરઈ તિમિર પુરે પુંહત પદલઈ પારિ. ૬૭ ૪૬૭. મુનિ લાખ ગુપટ્ટાવલીમાં મહેન્દ્રસિંહસૂરિનાં જીવન વિષે આ પ્રમાણે નોંધે છે: રત પર महेंद्रसिंहसूरि सरसनगरे श्रेष्ठ देवप्रसाद स्थिरदेवी माता । संवत १२२८ वर्षे जन्मः । संवत १२३७ वर्षे दीक्षा। संवत् १२६३ आचार्यपद । संवत् १२७१ गच्छनायक पद । संवत् १३०५ निर्वाण । तिमिरपुरे सर्वा क वर्ष ७७ ॥ ४ ॥
૪૬૮. મેરૂતુંગરિ લધુતપદીની પ્રશસ્તિમાં મહેન્દ્રસિંહરિનાં જીવન વિષે આ પ્રમાણે નધેિ છેतेषां च सरनगरे सा० देवप्रसादः पिता सा० स्थिरदेवी माता । संवत् १२२८ जन्म ૨૨૩૭ તા ૨૨૬૩ રૂરિપદું ૬૨૭૨ રાપરું ૨૩૦૨ વર્ષઃ સર્વાયુવર્ષ ૮૨ મેતુંગસૂરિની આ પ્રશસ્તિને આધારે છે. પિટર્સન સને ૧૮૮૬-૯૨ ના સંસ્કૃત હસ્તપ્રતવિષયક અહેવાલની પ્રસ્તાવનામાં મહેન્દ્રસિંહસૂરિનાં જીવન વિષે આ પ્રમાણે નોંધે છે:
Mahendrasin ha-Ventioned as pupil of Dharmaghosha and guru of Sinhaprabha. In the Anchalagachcha pattavali his dates are given as follows: Birth, Samvat 1228: diksha, Samvat 1237: acharyapada, Samvat 1263; death, Samvat 1309. 3, App. p. 220. Author of the Satapadika, which he composed in Samvat 1294. He wrote to make a similar work written by his teacher Dharmaghosha in Samvat 1263 easier of understanding. 1, App. p. 12.
૪૬૯. ડો. જહોનેસ કલાકની મહેન્દ્રસિંહસૂરિનાં જીવન વિષેની નોંધ પણ અહીં ઉલ્લેખનીય છે. ડો. કલાટ નેધે છે –
Mahendrasinha Suri, son of Sreshthin Devaprasada (Mer. Saha Devaprasada) in Saranagara and of Khiradevi (Sat. Sthiradevi), born Samvat 1228 (Mer. 1220), diksha 1237, acharya 1263, gachchhanayak 1269 + 1309, at the age of 82. He composed, Samvat 1294, commentary on his preceptor's Satapadi (see ib.) and the Tirthamala-stavan in III prakrit verses, which is printed in Vidhipakshapratibr. Bombay 1889, pp229 - 77.
૪૭૦. ઉપર્યુક્ત પ્રમાણે બહુધા એકબીજાને મળતાં જ છે, કિન્તુ કેટલીક બાબતમાં જુદાં પડે છે. મહેન્દ્રસિંહસૂરિનાં જન્મ સ્થળ સરાનગરને મુનિ લાખા સરસ નગર કહે છે. ભાવસાગરસૂરિ સિરિનગર કહે
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com