________________
શ્રી મહેન્દ્રસિહસૂરિ
क्षितास्त्रयः पःक्षुल्लक शिष्या व्याकरणाध्ययनार्थ गुरुन् विज्ञापयामासुः । तदा गुरुभिरप्येकदातस्मै भक्तिमते रूणाश्रेष्टिने पृष्ट । भो श्रावकोत्तम अत्र भवतां ग्रामे किं कोऽप्यधीत व्याकरणोsध्यापको वर्तते । रूणाकेनोक्तं भगवन् अत्र देवप्रसादाभिध एको ब्राह्मणो विद्यते । स चात्र विद्वानुच्यते । लोकानामग्रे च कथादि कुर्वन् स कष्टेन निजाजीविकांनि निर्वाहयति । परं सोऽधीत व्याकरणोऽस्तिनवेत्यहं न जानामि । चेद् भवदीयाज्ञा तदाहं तमंत्र સવતાં સમીપે સમાનમિ | ×××××
૪૬૨. પટ્ટાવલીના ઉલ્લેખા સંશોધનીય છે. ઉક્ત પ્રસંગ કિ ંવદન્તી કે અનુમાનને આધારે જ આલેખાયેલે જણાય છે. દેવપ્રસાદનાં નામ ઉપરથી એની જ્ઞાતિ બ્રાહ્મણ માની લેવામાં આવી છે, પર ંતુ તે ખરેાબર નથી. પ્રાચીન ગ્રંથે!માં એને શ્રેષ્ઠી કે વ્યવહારી કહ્યો છે, કયાંક એનાં નામ આગળ સા॰ પણ લખાયુ છે, જે ઉપરથી ફલિત થાય છે કે તે બ્રાહ્મણ નહીં, વિણક જ્ઞાતિના હતા.
૪૬૩, મેસ્તુ ગમુરિષ્કૃત લઘુશતપદીની પ્રશસ્તિમાં દેવપ્રસાદનાં નામ આગળ સા॰ લખાયુ છે. મુનિ લાખા રચિત ગુરુપટ્ટાવલીમાં દેવપ્રસાદને શ્રેષ્ઠી કહ્યો છે. કવિવર કાન્હ રચિત ગચ્છનાયક ગુરુરાસમાં દેવપ્રસાદને ‘ દેવ પસાઊ ’ કહ્યો છે, પણ બ્રાહ્મણ હોવા સબંધમાં કાઈ ઉલ્લેખ નથી, ભાવસાગરસૂરિ રચિત ગુર્વાવલીમાં દેવપ્રસાદને શ્રેષ્ઠી તેમજ શ્રીમાલી વશના વ્યવહારી કહ્યો છે—
વિહરતા સિરિનયરે ભવિષણુ પમેિાહેણુ પત્તો. સિટ્ટી દેવપસાઓ સિરિવંસ તત્ય વસઈ વિવહારી, થિરદેવી રમણી એ જાએ! માલાભિહે કુમરે.
૧૦૩
૨૯
૩૦
૪૬૪. ઉપયુક્ત પ્રમાણેાથી સિદ્ધ થાય છે કે દેવપ્રસાદ બ્રાહ્મણ નહીં, પરંતુ વિણક હતેા; પંડિત નહીં પરંતુ શ્રેષ્ઠી–વ્યવહારી હતે. સાંપ્રત પટ્ટાવલીએમાં પણ ભીમશી માણેક, મા. દ. દેશાઈ, ડૉ. જહેાન્નેસ ક્લાટ જેવા વિદ્વાના દેવપ્રસાદને શ્રેષ્ઠી તરીકે ઓળખાવે છે. એકમાત્ર મેજીંગસૂરિનાં નામે પ્રસિદ્ધ થયેલી અચલગચ્છની પટ્ટાવલીમાં દેવપ્રસાદને ઔદિચ્ય બ્રાહ્મણ પંડિત વો છે, જે ભાન્ત છે. માત્ર નામને આધારે જ્ઞાતિના નિણૅય કરવા અનુચિત છે. ભૂલવુ ન જોઈએ કે એ અરસામાં ક્ષત્રિએની સાથે અનેક બ્રાહ્માએ પણ જૈનધર્મીને સ્વીકાર કરેલા. ધર્માંદ્યાયમૂરિના ઉપદેશથી બ્રાહ્મણાએ જૈનધમ, અંગીકાર કરેલા તે વિષે આગળ ઉલ્લેખ થઈ ગયા છે. જૈનધમ સ્વીકાર્યાં હેાવા છતાં ક્ષત્રિયાએ પ્રણાલિકાગત નામાભિધાન પ્રથા ચાલુ રાખી. પરિણામે સિંહ પ્રત્યયેા વાળાં નામેા નવેદિત જૈન ક્ષત્રિયામાં ચાલુ રહ્યાં. શકય છે કે નવેદિત જૈન બ્રાહ્મણાનાં નામકરણમાં પણ એ પ્રમાણે જ બનવા પામ્યું હોય, અને પરિણામે દેવપ્રસાદ જેવાં પ્રણાલિકાગત નામેા પાડવાની પ્રથા, જૈનધમ સ્વીકાર્યાં હાવા છતાં, થાડા સમય ચાલુ રહી હાય.
દીક્ષા અને એ પછીની જીવનચર્યા
૪૬૫. પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે સરાનગરથી ધમધોષસૂરિ મહેન્દ્રકુમારને સાથે લઈને અન્યત્ર વિહાર કરી ગયા. વિનયાદિ ગુણસમૂહથી શેાભતા બાળક આચાર્યના પ્રીતિપાત્ર બન્યા. તે નવ વર્ષને થતાં તેને ગુરુએ સ. ૧૨૨૭ માં ખંભાતમાં મહેાત્સવપૂર્વક દીક્ષા આપી તેનું મહેન્દ્રમુનિ નામ રાખ્યું. મહેન્દ્રમુનિએ એ પછી શાસ્ત્રાભ્યાસ શરુ કર્યાં. શાસ્ત્રોમાં પારગામી થયેલા મહેન્દ્રમુનિને સ, ૧૨૫૭ માં ગુરુએ ઉપાધ્યાયપદે સ્થાપ્યા. પછી ગુરુના આદેશથી તે પરિવાર સાથે ભિન્ન વિહરવા લાગ્યા. સ. ૧૨૬૩માં ગુરુએ એમને નાડાલમાં મહોત્સવપૂર્વક આચાર્ય પદ આપ્યું અને એમનું મહેન્દ્રસિંહસૂરિ નામ રાખ્યું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com