________________
શ્રી ધર્મઘોષસૂરિ latter perhaps of the two presents the closer analogy; as the specific object of the one party, in this game of question and answer is gene. rally, as here, represented as being to confound rather than to seek instruction.
Y09. The date of composition of the text of the Prasnottaram' or Catechism, is given both in a chronogram gunarasaravi, and in figur. es, Samvat 1263=A. D. 1207. The author, Dharmaghosha is said to have succeeded Srimaj Jayasimhasuri, who was the pupil of Srimad Aryarak. shitasuri. The present commentary was composed in the year from Vikrama Udadhigrahasurya sankhye or Samvat 1294=:1. D. 1238, by a suri who can only have been one remove from the author of the Text. શાકંભરી–સાંભરના રાજાને પ્રતિબોધ :
૪૦૨. આપણે જોઈ ગયા કે ધર્મ વસૂરિ અનેક થઈ ગયા છે. બોધિત-શાકંભરી ભૂપ: એવા ધર્મઘોષસૂરિ તે શીલભદ્રસૂરિના શિષ્ય હતા, તે ધમ ધસૂરિના શિષ્ય યશોભદ્રસૂરિના શિષ્ય દેવસેનગણિના શિષ્ય પૃથ્વીચંદ્રસૂરિએ પિતાના કલ્પટિનની પ્રશસ્તિમાં જણાવ્યું છે.
૪૦ ૩. અજમેર અને સાંભરના રાજાઓ સાથે જૈનાચાર્યોનો સંબંધ ઘણો જ પ્રસિદ્ધ છે. અજમેરનું પ્રાચીન નામ “અજમેર” મળે છે. તેને ૧૧-૧૨ મી શતાબ્દીમાં રાજા અજયરાજે વસાવ્યું. આ રાજાથી ધમ ધસૂરિ પ્રશંસા પામ્યા હતા. અજયરાજની સભામાં એ રાજગચ્છીય આચાર્ય જ્યારે “સાંખ્યશાસ્ત્ર - ની મધુર વ્યાખ્યાઓમાં મુક્તિઓનું ઉચ્ચારણ કરતા ત્યારે તે અજયરાજ હર્ષથી માથું હલાવવા લાગતા. આ રાજાની પર્ષદાના વચસ્વી ધર્મ પસૂરિની ગઇ–ગોદાવરીની લહેર જ્યારે ચોગમ ઊછળવા લાગતી ત્યારે દિગંબર વિદ્વાન ગુણચંદ્ર પિતાની જાતને ભૂલી જતા. ધર્મઘોષસૂરિનો પ્રભાવ અર્ણોરાજ અને વિગ્રહરાજ પર પણ હતો. અર્ણરાજની સભામાં તેમણે એક દિગંબરવાદી પર વિજય પ્રાપ્ત કર્યો હતો. પટ્ટાવલીઓ અનુસાર આ વાદીનું નામ ગુણચંદ્ર હતું. વિગ્રહરાજ એટલે વીસલદેવે ધર્મદેવસૂરિના ઉપદેશથી રાજવિહાર નામક શ્રી શાંતિનાથ જિનાલય બનાવ્યું, જેની પ્રતિષ્ઠા આચાર્યો કરી. આ રાજવીની માતા સુવદેવીએ સુહવપુરમાં શ્રી પાર્શ્વનાથપ્રાસાદ બંધાવ્યો હતો. ધર્મઘોષસૂરિના ઉપદેશના પ્રભાવથી વિગ્રહરાજે પિતાનાં રાજ્યમાં એકાદશીની તિથિએ જીવવધ અટકાવ્યો. “રાજવિહાર” ઉપર જ્યારે દંડકળશ ચડાવવામાં આવ્યા ત્યારે પ્રતિકાના દિવસે અરિસિંહ અને માલવ મહેન્દ્રની સાથે વિગ્રહરાજે ધ્વજાઓ ફરકાવીધર્મ પરિને સં. ૧૧૭૬ માં સૂરિપદ પ્રાપ્ત થયું હતું.
૪૦૪. ધર્મઘોષસૂરિના પૂરગામી આચાર્યો પણ ચૌહાણ રાજવીઓ પર અસાધારણ પ્રભાવ ધરાવતા હતા. જૈન ઈતિહાસમાં હપુરને કંઈક પ્રાચીન ઉલ્લેખ મળે છે, પ્રશ્નવાહનકુળના આચાર્યોની એક પરંપર આ હર્ષપુરનાં નામથી “હપુરીય' કહેવાય છે. પાછળથી હપુરીય ગચ્છનાં નામે પણ તેનો ઉલ્લેખ થયેલો જોવામાં આવે છે. ઓઝાઇન એક ઉલ્લેખ અનુસાર મેવાડના રાજા અલ્લટની રાણી હરીષદેવી દણ રાજાની પુત્રી હતી, અને એ રાણીએ હપપુર વસાવ્યું. આ અદલની રાજસભામાં ચંદ્રગ–કે જે પાછળથી રાજા નામે પ્રસિદ્ધિ પામ્યોના આચાર્ય પ્રદ્યુમ્રસૂરિએ દિગંબરને પરાજિત કર્યા હતા, અને
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com