SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ અંચલગચ્છ દિગ્દર્શન ચારીને શબ્દદેહ આપીને તેને સમાજ સમક્ષ સૌ પ્રથમ રજુ કરવાનું ભાન તો ધર્મઘોષસૂરિ જ ખારી જાય છે. અંચલગચ્છનું ખંડન લગભગ પ્રત્યેક ગણે કર્યું છે. ખંડન ટુ ઉપાધ્યાય ધર્મસાગરજીએ ને અયોગ્ય રીતે આ ગ૭ને ઉતારી પાડવા અનેક જુઠ્ઠાણુઓ પણ ફેલાવ્યાં છે. પરંતુ અંચલગચ્છના એકેય આચાર્યું એવી રીતરસમ અજમાવી નથી, કે કોઈ ગછનું ખંડન સુદ્ધાં કર્યું નથી; કેમકે એમને વિશ્વાસ હતો કે અંચલગચ્છનું હાર્દ રજૂ કરનાર “શતપદી ” ના એકેય વિચારને તાવિક દષ્ટિએ કઈ પણ ગ૭ આધારરહિત કે અવિશ્વસનીય કરાવી શકયો નથી. આ ગ્રંથનું નિમણિ એવી ઉચ્ચ ભૂમિકાને આધારે થયું હોઈને, તેની બરાબરી કરી શકે એવો એ શેલીને એકેય ગ્રંથ આજે ઉપલબ્ધ નથી. આવી અસાધારણ પ્રતિભા દર્શાવવાનું શ્રેય ધર્મઘોષસૂરિને ફાળે જાય છે. તેમણે બીજું કંઈ ન કર્યું હોત તો આ એક જ ગ્રંથ દ્વારા તેઓ અંચલગચ્છના જ નહીં, કિન્તુ સમગ્ર જૈન સમાજના ઈતિહાસમાં કાયમનું સ્થાન પામ્યા હેત ! ૩૯૭. એમના અન્ય ગ્રંથ વિશે જાણી શકાતું નથી. એ ગ્રંથનાં નામે પણ અનુપલબ્ધ છે. ભીમશી માણેક “ગુપટ્ટાવલી ” માં ધર્મઘોષસૂરિએ અનેક ગ્રંથ રચ્યા હોવાનું નોંધે છે અને તે બહુધા ચરિત્રગ્રંથો હોવાની સંભાવના વ્યક્ત કરે છે. આમ, આજે ધર્મઘોષસૂરિએ રચેલા બહુય ગ્રંથ એ આપણે માટે તે અનુમાનનો જ વિષય બની ગયો છે. અનેક સૂચિપત્રોમાં ધર્મસૂરિએ રચેલ શતપદીની પ્રતે અંગે ઉલ્લેખ છે, પરંતુ તે મહેન્દ્રસિંહરિની શતપદીની પ્રતિ હેય. ધર્મસૂરિએ રચેલ પ્રાકૃત ગ્રંથં ઉપલબ્ધ રહ્યો હોય એમ જણાતું નથી. જુઓ : 366. 9 Composed by Dharmaghosa, pupil of Jayasimha of the Ancala Gaccha in Sam. 1263. It consists of a hundr agaist Jainism with their refutations... All these, howeverseem to be the Mss. of the next work (II) 774(Gram. 5450) also called Prasnot: tara -Paddhati, composed by Mahendrasimhasuri, pupil of Dharmaghosa of the Ancala Gaccha, in Sam. 1294. This is nothing but a revised and to a certain extent enlarged form of Dharmaghosa's work as the author himself plainly states. A ms. containing Dharmaghosa's original work does not seem to exist. Only this one is mentioned at Bchattipanika No. 160. -Jinaratnakosha P. 370-71, ૩૯૯. શતપદીએ પાશ્ચાત્ય વિદ્વાનોનું પણ ધ્યાન ખેંચ્યું છે. પ્રો. પિટર્સનને આ ગ્રંથની એક પ્રત ખંભાતના ભંડારમાંથી પ્રાપ્ત થયેલી. તેઓ પિતાના સંસ્કૃત હસ્તપ્રત વિષયક સને ૧૮૮૨-૮૩ ના અહેવાલની પ્રસ્તાવનામાં આ ગ્રંથની શિલીને રોમન ધારાશાસ્ત્રીઓની પદ્ધતિ સાથે સરખાવીને તેની ખૂબીઓ સમજાવે છે. પ્રો. પિટર્સનનું કથન ખૂબ જ મનનીય છે. તેઓ નોંધે છે – Yoo. This is a collection of queries, put, according to the story, to the sage Dharmighosa: by a certain over-proud suri, and of the iled answers with which Dharmaghosha confuted his opponent, with a commentary by Mahendrasimha. The method is a favourite one in Jain books; and we may recall, in connection with it, both the respo. nsa prudentium' of the Roman lawyers, and the question with which the Scribes and Pharisees 'sought to puzzle' the teacher they hated. The Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy