________________
सं.-यत् निर्मल सुधर्म सम्यक्त्वं, संयम तरः ज्ञानम् तत् तीर्थ जिननार्गे भवति यदि शस्त भावेन
( બોધ પાઠ ૨૭) અર્થ-નિર્મલ સુધમ, સમ્યક્ત્વ, સંયમ, તપ, જ્ઞાનાદિક જિન માર્ગમાં તીર્થ સ્વરૂપ છે. જે શાંતિ ભાવ પૂર્વક એ પાલન કરવામાં આવે પરંતુ આજકાલ કલ્પિત તીર્થ તથા મૂર્તિઓએ આ વાસ્તવિક તીર્થને નષ્ટ કરી દીધેલ છે, જેવી રીતે આજે સંસારમાં મશીને દ્વારા તમામ કાર્યો થવાં લાગ્યાં છે જેનાં ફલ સ્વરૂપ માણસે એ અકર્મણ્યતા ધારણ કરી છે. (નિરૂદ્યમીપણું) બસ તેજ પ્રમાણે પાષાણોની એ પ્રતિમાઓએ જિનબિંબ આયતન, ચૈત્યગૃહ, તીર્થ, પડીમા, આદિ સર્વ પર પોતાનો અધિકાર જમાવીને જીવોને કર્તવ્ય-વિમુખ બનાવી દીધા છે. વાસ્તવિક રીતે એ મૂર્તિઓએ જન ધર્મનું ધાર્મિક રૂપ લઈને જન સિદ્ધાન્ત તથા સમાજને કેટલો હૃાસ કર્યો છે તે આજે પ્રત્યેક્ષ પણ જોઈ શકાય છે. આ મૂર્તિ પૂજાનાં વિષયમાં પંડિતજી બેચરદાસજી જેવા ધુરંધર વિદ્વાન પોતાના “જૈન સાહિત્યમાં વિકાર થવાથી થયેલી હાની” અને હિંદીમાં “જન સાહિત્યમાં વિકાર” નામના ગ્રંથમાં શું લખે છે. જરા તેને સારજ સાંભળી લી.
મૂર્તિપૂજા–આગમ વિરૂદ્ધ છે, તેનાં માટે તીર્થકરેએ સૂત્રોમાં કોઈ વિધાન કર્યું નથી.” (મૂર્તિપૂજા) આ કલ્પિત પદ્ધતિથી છે. લંકાશાહમત સમર્થ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com