________________
१०
ઢાંગની પેાલ ખેાલી નાખી છે, અને પેાતાની સર્વ શક્તિએ દ્વારા કેટલે ભ્રમ દૂર કર્યાં છે, કે પાષાણુની મૂતિ સિદ્ધ કરવામાં તેમની ઉપર કહેલી ગાથાઓ પાસે કેઈપણુ ચૂં કે ચા નથી કરી શકતા. તાપણુ સ્વાર્થી લેાકેાએ પોતાનાં સ્વાર્થને પુષ્ટ કરવા માટે તે કહેલી સમસ્ત ગાથાનાં અને મહા વિપરીત અનર્થ રૂપમાં ફેરવી નાખીને કેવા અંધકાર ફેલાવ્યેા છે કે વાસ્તવિકતાનું નામ નિશાન પણ ટાળી દેવાની કોશિશ કરતાં અટકયા નથી. પરંતુ અમારા અગ્રડ છે કે જે પાઠકેાને આ ગાથાઓના અર્થમાં હજી પણ સંશય હાય ! તેમણે પેાતાના પરિચીત, વિશ્વાસપાત્ર, તથા નિષ્પક્ષપાતી કેાઇપણ શબ્દ શાસ્ત્રી વિદ્વાન પાસે જઇને આ ગાથાઓનાં અના નિર્ણય કરી લે અને કુન્દકુન્દ સ્વામીના વસ્તવિક આશયને સમજી લીએ તે પૂર્ણ રીતે સોએ સો ટકા આ વાત—સમજી જવાશે. અને આટલુ કહેવા છતાં પણ જો કાઈ પાતાના એકાન્ત હઠાગ્રહ ન છે।ડે તે પછી એ તેના મિથ્ય!ત્ર કર્મોના પ્રબળ ઉદય સમજવા જોઇએ.
ખંધુએ ? શ્રી કુંદકુંદ સ્વામીનાં એક એક શબ્દમાં આદર્શ અમૂર્તિ પૂજક જૈન સિધ્ધાંતનું સમતા અને જડ મૂર્તિના નિષેધ કરવામાં આવ્યા છે. આ વાત તે તેમનાં વિશાલ ગ્રંથરાજ શ્રી અષ્ટ પાહુડ વિગેરે શાસ્ત્રામાં વિસ્તારથી જોઈ શકશે. અમે તે અહિં ઘણીજ થાડી
ગાથાઓ લખીને વિષયને મશ્ચિમમાં લખીને આપ સૌના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com