________________
સમક્ષ રાખે છે, કેમકે વિદ્વાનને તે માત્ર ઈસરો કરાય તે પણ બસ છે અપુ વિદુના
હવે આગળ અમે ગૃહસ્થ શ્રાવકનાં કર્તવ્યને જે શ્રી કુંદકુંદ આચાર્યજી બતાવે છે તે આપનાં સમક્ષ મૂકું છું. જેમાં આપ જોઈ શકશે કે કોઈપણ સ્થલ કે કેઈપણ કર્તવ્યમાં ૫ :ણ મૂર્તિની પૂજા કરવાની આજ્ઞા જિનંદ્ર ભગવાને કરી છે ખરી ? અર્થાત્ નથી કરી.
બંધુઓ ! શ્રી કુંદકુંદ સ્વામીના ગ્રંથનાં ટીકાકારોએ સ્વાર્થવશ બનીને તેમની ગાથાઓને ખેંચતાણ કરી તેનાં ઉલટાજ અર્થો કરી દીધા છે. (એટલું જ નહિ પણ મૂલ ગાથાઓમાં તેમજ આશયે માં પણ ફેરફાર કર્યો છે. તેનું એકજ ઉદાહરણ અહિ આપીશ—શ્રી રાજચંદ્ર જૈન શાસ્ત્રમાલા-સમયસાર- સને ૧૯૧૯ નિર્ણય સાગર પ્રેસને પ્રકાશક, રેવાશંકર જગજીવન ઝવેરી–પુણ્ય પાપ અધિકાર ગાથા ૧૫૩–
રથમ. ગાથાનું પાછળનાં પદને શેષભાગ અને સંપાદક પં. બ્રહ્મચારી શિતલ પ્રસાદ તરફથી પ્રકાશક જૈનમિત્ર ચંદાવાડી-સુરત તેમાં તેજ ગાથા ૧૬૦મી છે, તેમાં બન્નેમાં ભિન્નતા છે. પ્રથમની ગાથામાં તે ગિવવા તે વિતિ છે ત્યારે શિતલ પ્રસાદનાં ગ્રંથમાં તે તેને હાંતિ -આ રીતે ઘણા સ્થલે મૂળ ગાથાઓમાં પણ ફેરફારે છે અત્ર તે માત્ર એક યાદિ માટે આપવાનું કર્યું છે. આ રીતે શ્રી કુંદકુંદ સ્વામીનાં ગ્રંથમાં મળ ગાથાઓની વિકતિ કરીને પોતાના વિચારનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com