________________
'
કુંદકુંદ સ્વામીની આજ્ઞાનુસાર તે તે કદાપિ પૂજ્ય નહિ થઈ શકે, કેમ કે તે અચેતન મૂર્તિમાં ભાત્મીય ગુણાનું દેખાવું તે આકાશનાં ફુલની માફક તદ્દન અસમ્ભવ છે. હવે બીજી પણ અચલ પ્રતિમાનું સ્વરૂપ સાંભળે.
निरुवम मचल मखेहा; निम्निावया जगमेण रुवेण सिद्धट्टाणाम्म ठिया, वासर पडिमा धुवा सिद्धा संस्कृत निरुपमा अचला अक्षोभा, निर्मापिता जंगमेन रूपेण सिद्धस्थाने स्थिताः व्युत्सर्ग प्रतिमा धुवाः सिद्धाः ( એધપાહુડ ૧૩) અ—નિરૂપમ, અચલ, અક્ષેાભ, નિશ્ચલ, નિર્માપિત સિદ્ધસ્થાનમાં સ્થિત ધ્રુવ એવી વ્યુત્સગ સિદ્ધ પ્રતિમા જાણવી જોઇએ. આગળ પર ફરી પણ જિન ખિંખનું સ્વરૂપ સાંભળી લીધે.
जिणबिंब णाणमर्थ. संघम सुद्ध सुवीयराय च जदेइ दिक्ख सिक्खा, कम्मक् खय कारणे शुद्धा
संस्कृत जिनविंब ज्ञानमयं संयमशुद्ध सुवीतराग'च यत् ददाति दीक्षा शिक्षे, कर्मक्षय कारणे शुद्धे ॥ ( એધપાહુડ ૧૬ ) અ –જ્ઞાનમય, સંયમથી શુદ્ધ, સુવીતરાગ, દીક્ષા શિક્ષા દાયક, તથા કર્માંના ક્ષયનું કારણુ તથા શુદ્ધ સ્વરૂપ જે ડાય તે જીનબિમ્બ છે. હવે જીનબિંબના આ સમસ્ત જ્ઞાનાદિ ગુણાને પાષાણુની પ્રતિમાનાં ગુણ્ણા સાથે મીલાવીને જાવે. અને કક' સ્વામીના ઉકત વચના તે પેાતાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
"