________________
લીએ કે તે કહેલા ગુણો પૈકીનાં કેટલા ગુણ પાષાણ પ્રતિમાંની અંદર મળી આવે છે. જે સ્થાવર પ્રતિમાનાં એક હજાર આઠ-લક્ષણ, ચોત્રીશ અતિશયાદિ તેમાં નથી તે પછી તે પાષાણ મૂર્તિ કદાપિ પૂજ્ય ન હોઈ શકે, તથા જેમાં જંગમ પ્રતિમાનાં ગુણ સમ્યગ્દર્શનાદિ તથા નિર્ગસ્થ વીતરાગતા આદિ ગુણ પણ નથી તો તે પાષાણ મૂતિ જિનેન્દ્રનાં માર્ગમાં પૂજ્ય હોઈ શકે જ નહિ. આગળ બીજી પણ વંદનીય પ્રતિમાનું સ્વરૂપ શ્રી કુંદકુંદ સ્વામિ કહે છે.
जंचरदि शुद्धचरणं, जाणइ पिच्छेइ शुद्ध सम्मतं
सा हाइ वंदणीया णिग्गंथा सजदा पडिमा સંસ્કૃત સિદ્ધરાજસિરસિદ્ધ રામ सा भवति वंदनीया निर्ग्रन्था सांयता प्रतिमा
બંધ પાડ-૧૧ અર્થ–જે શુદ્ધ ચરિત્રનું આચરણ કરે છે, તથા સમ્યજ્ઞાન દ્વારા જાણે (વસ્તુને વસ્તુ સ્વરૂપે જાણે) વલી શુદ્ધ સમ્યકતા દ્વારા પિતાની અને પારકાની પીછાણુ કરે તે વંદનીય નિગ્રંથ સંયમીની (તીર્થકરે અને મુનિયાની સાક્ષાત) પ્રતિમા જ પૂજ્ય છે.
પ્રિય વાંચક ગણુ! પાષાણની મૂર્તિમાં ઉપર કહેલ શુદ્ધ ચારિત્રાદિનું પાલન કરવાનું ઘટાવી જુવે કે તે ચારિત્ર દિ આત્મીય ગુણેને તે પાષાણુની નિજીવ મૂતિ કેવી રીતે પાલન કરીને પૂજ્ય બની શકે છે ? શ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com