________________
विहरदि जाव जिणि दो, सहट्टदसुलकखणेहि सजुत्तो चउतीस अइसय जुदो, सा पडिमा थावरा भणिया
(દર્શન પાહુડ ૩૫) અર્થ–એક હજાર આઠ લક્ષણો સહિત, ચૈત્રીશ અતિશય યુકત સમવસરણનાં દ્વારા વિહાર કરતા સાક્ષાત્ જિનેંદ્રજ “ સ્થાવર પ્રતિમા” છે. ગુણએ એમાં સ્થાયી નિવાસ કર્યો છે, તે કારણથી સ્થાવર કહેવાય છે. - શ્રી કુંદકુંદ સ્વામી આ પ્રમાણે સ્થાવર પ્રતિમાનું સ્વરૂપ કહે છે. નિશ્ચય પૂર્વક એવા પ્રકારની સાક્ષાત્ કેવળ જ્ઞાનમયી (સ્થાયી ગુણ યુકત) જિરેંદ્રની મૂર્તિ જ પૂજ્ય હોઈ શકે છે, અન્ય જડ સ્વરુપ સ્થાવર મૂતિઓ પૂજ્ય હોઈ શકે નહિ, આગળ જંગમ પ્રતિમાનું સ્વરૂપ પણ સાંભળી લીઓ
सपराजंगम देहा, सण णाणेण शुद्धचरणाणं णिमांथ वोयराया, जिण मग्गे रिसा पडिमा संस्कृत स्वपरा जंगमदेहा, दर्शन मानेन शुद्धचरणानाम् निर्ग्रन्थ वीतरागा, जिनमार्गे ईदृशी प्रतिमा
બોધ પાહુડ-૧૦) અર્થ–પિતાની ઉત્કૃષ્ટ જગમ દેહ કે જે દર્શન તથા શુદ્ધ ચારિત્ર યુકત અને નિર્ગસ્થ વીતરાગતા યુકત હોય તેજ જિનમાર્ગમાં પ્રતિમાં કહી છે સ્થાવર તથા જંગમ પ્રતિમાને ગુણ ઉપરની બે ગાથાઓમાં કહે છે. હવે પાઠક ગણ! ઉપર કહેલ સ્થાવર તથા જંગમ બનેનાં ગુણે પાષાણ મતિમાં ઘટાવીને જીવે અને પછી નિર્ણય કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com