________________
૧૬૨
૧૦ –ચરણાનુયોગમાં મુનિ અને શ્રાવકના મૂલ કે ઉત્તર
ગુણેમાં કયાંય પણ મૂર્તિપૂજાને સમાવેશ કરેલ
નથી, તેથી આ મૂર્તિપૂજા અનાવશ્યક છે. ૧૧–શ્રાવકની કુલ ૫૩ ક્રિયા છે, તેમાં મૂર્તિપૂજા : નામની કોઈપણ ક્રિયા નથી. એટલા ઉપરથી પણ છેસિદ્ધ થાય છે કે આ મૂર્તિપૂજા એ મનગઢન્ત | કિયા છે. અને તેથી અનાવશ્યક છે. પર દિગમ્બર જનોમાંજ તેરાપંથી, વિસા પંથી, તારણ
પંથી આદિ ભેદ પ્રભેદોનું મુખ્ય કારણ આ મૂર્તિપૂજાજ છે. જે દિગમ્બર સમાજમાંથી આ મૂર્તિને રજા દેવામાં આવે, તે આજેજ આ ભેદે નીકળી જાય અને બધા એક થઈ જાય. એટલા માટે આપસમાં ભેદ પડાવવામાં નિમિત્તરૂપ આ મૂર્તિપૂજા અનાવશ્યક છે, અનાવશ્યક છે,
અને તેથી તેને બધાએ છેડી દેવી જોઈએ. દિગમ્બર જન અતિપૂજા સંબંધી હજુ ઘણું લખી થાય તેમ છે, પણ પુસ્તક ધાયાં કરતાં બહુજ વધી ગયું હોવાથી વિશેષ કાંઈ નહિ લખતાં અહીંજ પૂર્ણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com