________________
૧૬૩
આ ગ્રંથ મૂળ હિંદી ભાષાને અનુવાદ છે. અને આ પ્રવૃત્તિ કરવાનો આશય પણ કેવળ વીતરાગ દર્શને નનાં અદર્શથી વેગળા જતા આત્માઓને સમજાવવાનો છે. આશય શુદ્ધ હેઈ કઈ પણ પ્રકારના કટુ શબ્દોને પ્રગ કર્યો નથી છતાંય જે જીવને મિથ્યાત્વને દુરાગ્રહ બંધાયેલ હોય અને કેઈ અપ્રિયકર શબ્દો જણાય તે અમને સૂચના કરવાની કૃપા કરે એ વસ્તુ અમે તેમનાં પાસે યાચીએ ચીએકે જેથી પુનઃ નવી આવૃત્તિમાં તે સુધારી શકાય.
ખામેમિ સવે જીવા, સવે જીવવિખમંતુમે ! મિત્તિમેસવભૂએસ, વેર મજઝન કેણઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com