________________
૨–મોક્ષમાર્ગ પ્રધાન જેન ધર્મમાં મૂર્તિપૂજાને મોક્ષ
માર્ગ સાથે કાંઈ સબંધ નથી, તેથી મૂર્તિપૂજા અનાવશ્યક છે.
૩–છદ્મ એજ મૂર્તિપૂજાની પ્રથા ચાલુ કરી છે.
અને તેમણે જ તેને પ્રચાર કર્યો છે. એટલા માટે જિનેન્દ્રના સાચા સેવકેએ આ કળિકલિપત અને સિદ્ધાંત વિરૂદ્ધ મૂર્તિપૂજાને અનાવશ્યક ગણવી જોઈએ.
૪–એકજ વીર પ્રભુનાં સંતાને પરપરમાં કજીયા, વિવાદ અને વિતંડાવાદ કરીને બરબાદ થઈ રહેલ છે, અને તેથી ઘણું જીવનાં માથાં કપાય છે. આ બધાનું કારણ જોઈએ, તે તે મૂર્તિ જ છે, અને તેટલા માટે મૂર્તિપૂજા અનાવશ્યક છે.
પ–જનધર્મ એ એક આત્મય વસ્તુ છે. અને દરેક
પ્રાણી, દરેક દેશકાળમાં, દરેક હાલતમાં જન ધર્મ પાળી શકે છે. પરન્તુ મૂતિમૂજા આ સિદ્ધાંતથી
તદ્દન વિરૂદ્ધ છે, તેથી મૂર્તિપૂજા અનાવશ્યક છે. ૬–અત્યારે પ્રત્યક્ષ જોઈ શકાય છે કે મૂર્તિ પૂજા
ઠેકેદારોના હાથમાંજ મૂતિ રહે છે, અને તેથી તે વ્યકિતગત ચીજ કરે છે, ધાર્મિક નહિ, તેથી મૂર્તિપૂજા અનાવશ્યક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com