________________
૧૩૪
તેવી દક્ષિણ મળી અને યજમાનને તીર્થકર નામ ગોત્ર મેળવી આપ્યું, તેની દલાલીમાં તેમના ભાગ રહ્યો, તે જુદે. આવી રીતે ગૃહસ્થ આચા
ને કે ભટ્ટારકોને લાભ મળ્યો, તે ઉપરાંત ગૃહસ્થને પણ લાભ મળે. તે પછી આ વાતમાં
વધે કયાં સ્થો વધે લેવાવાળા ખોટા છે. ૮–મૂર્તિને આરિહંત કહીને પછી તેને અરિહંત
અવસ્થામાં અભિષેક કર, તે શું જિનેન્દ્રની - આજ્ઞા છે? કે પછી મન માની ચલાવે છે ?
(મન માની જ દીક્ષાલીધા પછી અભિષેક હોય જ નહિ અને જે અભિષેક કરે, તે તે જિનેન્દ્રને નહિ, પણ એક ગૃહસ્થને જ કરે છે, એમ સમજાય અરિહંત અને અભિષેક બને એકી સાથે હાઈજ ન શકે. આતે શેરડી અને રોટલી સાથે ખાવા જેવું થયું. આ ગેટાળા ઉપરથી પણ દીવા જેવું સાબિત થાય છે કે જિનેન્દ્ર તિને ઉપ
દેશ ર્દી જ નથી.) ૨ સ્તત્વાર્થ સૂત્રના ૩-૪ અધ્યાયમાં શ્રી ઉમાસ્વામી
મહારાજે ત્રણે લોકની ભૂળ બતાવી દીધી છે. પરતું તેમાં તેમણે અકૃત્રિમ ચૈયાલયેના સંબં ધમાં એક પણ અક્ષર કહ્યો નથી, તે તેનું કારણ
શું? શું ચૈત્યાલયો નથી? અગર છે તે ભરત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com