________________
૧૩૩
આખા હિંદમાં બહુ બહુ તે પાચસે ગામમાં પાનસે તીર્થકર બેસે અને તે પાંચ તીર્થ કરે બેસારવાવાળા જ બારમે દેવલોક જઈ શકે અગર તે તીર્થકર નામ ગૌત્ર બાંધી શકે, ત્યારે પછી બીજાઓનું શું? તેઓએ બારમા દેવ કે કે તીર્થકર નામ ગેત્ર બાંધવા માટે શું વ્રત–જપ -તપ-નિયમ કરવાં ? તે તે બની શકે તેમ ન હોય, તો પછી શું તેઓએ તીર્થકર નામ-ગેત્ર ન બાંધવાં ? વળી આ પાંચસો પ્રભુએ તે આગળના બાપદાદાએ પધરાવી ગયા હોય, ત્યારે નવાઓને માટે શું ? તેઓને તે લાભ કેવી રીતે મળે ? તેથી મૂર્તિપૂજક આચાર્યોએ વીશે તીર્થકરોને ભેગા બેસારવાની કહો કે નવી રીત કાઢી. અગર તે તે રીતમાં વાંધો ન લીધો. આમ
કરવામાં ભટ્ટારકે અને ભકતે એ બંનેને લાભ થયે. ભકતને નવા તીર્થકર પધરાવવાથી બારમું દેવલોક કે તીર્થકર નામ-ગેત્રને લાભ મળ્યો અને ભદ્રારકોને ? તેઓને તે ખૂબ જ લાભ થયો.
પહેલાં સ્થાપના Ceremony કરી ત્યારે માલ પાણી મલ્યાં, ત્યાર પછી પ્રભુ પધરાવ્યાની Opening Ceremony કરી-વાસ્તુ કર્યું ત્યારે પણ સારી રીતે ૭-૮-૧૦ દિવસ સુધી માલ પાણી ઉડયાં અને વળી ઉપરમાં જે યજમાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com