________________
૧૩૫
ક્ષેત્રમાં કયાંય છે કે પછી બધા ભરતક્ષેત્રની બહારજ છે.
(ભરત ક્ષેત્રની અંદર અકૃત્રિમ ચૈત્યાલયે છે, એમ કહે કે તમે કહેશે કે-લા, બતાવે. તે બતાવવાં કયાંથી તેથી પછી એમજ કહેવું યુતિ. યુકત છે કે–બધાં ભરતક્ષેત્રની બહારજ છે.
જેથી કઈ બતાવવાનું કહી જ શકે નહિ. ૩૦–શ્રી કુંદકુંદાચાર્યે પોતાના બનાવેલ “અષ્ટ
પાહુડ' ગ્રંથમાં મૂતિ, પ્રતિમા અને પ્રતિબિમ્બનું શું સ્વરૂપ કહ્યું છે અને તે કોના માટે પૂજ્ય છે ?
(બધાને માટે કુંદકુંદાચાર્યો શું કીધું છે, તે જેવું જ કેને છે? આગુસેં ચલી આતી'ના ન્યાયે મૂતિ પૂજા ચાલી આવી છે, માટે ચલાવ્યે રાખે, એ ન્યાયેજ મૂર્તિપૂજા ચાલી રહી છે. બાકી જે કુંદકુંદાચાર્યે કહ્યું છે તે પ્રમાણે જે ચાલે, તે
મૂર્તિપૂજા હમણું છૂટી જાય. ૩૧-સમભદ્ર આદિ આચાર્યોએ જ્યાં અગીઆર
શ્રાવકની ડિમાનું વર્ણન કર્યું, ત્યાં શ્રાવકના કર્તવ્યમાં મૂર્તિ પૂજા કેમ ન બતાવી ?
(કારણ કે મતિપૂજા એ શ્રાવકેનું કર્તવ્યજ નથી, પછી કેમ કરીને બતાવે? આટલું આટલું દીવા
શ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com