________________
એમ કહેવું પડશે કે આત્માને મુખ્ય અને પ્રથમ ગુણ સમ્યગ્દર્શન જેમાં નથી તેમાં બીજો ગુણ તે નથી જોવામાં આવતે અને જે જાતે હોય તે બતાવે ?
જેની મૂતિ હોય તેનાં ગુણે તેમાં હોવા જોઈએ, અને જો તેમ હોય તે અમે કહી શકીએ કે મૂર્તિને અવશ્ય નમસ્કાર કરે જોઈએ. શું અરિહંત ભગવાનની મૂર્તિમાં છેતાલીશ ગુણ તથા સિદ્ધની મૂર્તિમાં આઠ ગુણે જોવામાં આવે છે જે આ મૂતિઓમાં મૂર્તિમાનને એક પણ ગુણ જોવામાં ન આવી શકે તે પછી શામાટે એ ગુણહીન મૂર્તિને પૂજ્ય માને છે ? જરા કુંદકુંદ સ્વામિની વાત તો સાંભળે તેઓ આ વિષયમાં શું કહે છે णवि देहो बदिज्जइ णवि य कुलो णवि य जाइ स जुत्तो केा वदनि गुणहीणा णहु सवणो णेय सावओ हेाइ ॥२७॥
(દર્શન પાહુડ) અર્થ –દેહ વંદનીય નથી, કુલ તથા જાતિ સંયુક્ત પણ કઈ વંદનીય નથી, આચાર્ય ભાર આપીને કહે છે કે ગુણહીન કાણુ વંદનીય છે? કઈ નહિ. ગુણ હીન મુનિ નથી બની શક્તા. તેમજ શ્રાવક પણ નથી બની શક્તા. જ્યારે કુન્દકુન્દ્રાચાર્ય મહારાજ જેવા ધુરંધર અને પ્રમાણિક આચાર્યની એજ આજ્ઞા છે કે કોઈ પણ હોય, તેપણુ ગુણહીન જે છે તે કદાપિ વંદનીય નથી થઈ શકતા. જ્યારે ગુણહીન “આત્મા” જેવી વસ્તુ પણ વંદનીય નથી થઈ શકતી ત્યારે તે કપિત મૂર્તિ કે જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com