________________
૧૧૮
૪જૈન ધર્મને સિદ્ધાંત એ છે કે-મેક્ષ ગએલ
જીવ સંસારમાં પાછો ન આવે, તે પ્રછી આહાહન આદિ ક્રિયાઓથી કેને બોલાવવામાં આવે છે, કેનું સન્નિધિકરણ અને વિસર્જન થાય છે?
(ભટ્ટારકેનું જ છે. અરે ભાઈ પુષ્પ ? એટલો તે વિચાર કરે કે-ભટ્ટારકો આ પ્રમાણે ધતિંગ ન કરે, તે તેમનું પેટ કયાંથી ભરાય અને તેમના બાદશાહી ભોગ વિલાસ કયાંથી નભે ? અને વાણુંયાભાઈ કાંઈ એવા ભેળા નથી કે–પિતે માંડ માંડ પૂરૂં કરતા હોય અને તેમના ધર્મગુરૂ-ભટ્ટારકોને બાદશાહી પરચા પૂરા પાડે. ત્યારે પછી ભટ્ટારકાએ પણ કાંઈક તે રસ્તા કરવા રહ્યા ને ? તેથી ભટ્ટારકોએ તેમના ભક્તોને પ્રસન્ન કરવા ભગવાનને બોલાવવાના રસ્તા કાઢયા અને વાણીયાઓએ આવા કલ્પનાના ભગવાન લાવવાની ભટ્ટારકોની શક્તિ જોઈને તેમને તેમના મોજશોખના સાધને પૂરાં પાડયાં. આમાં આખર લાભ તે ભટ્ટારકોને જ થયા. કારણ કે ભટ્ટારકોએ તે કલ્પનાના તદ્દન ખોટા ભગવાન આવે છે એમ બતાવ્યું, ત્યારે ભક્તો પાસેથી માલ પાણ પડાવ્યાં તે તે તદન સાચાંજ અને નક્કર રૂપમાંજ. તેમના ભક્તોએ પણ જે તે ભટ્ટારકોની માફક કલપનામાંજ પૈસા આપ્યા હોત,
તે બન્ને સરખા થાત. ભગવાન આવ્યા તે પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com