________________
૧૧e.
કલપનાના, અને ભક્તોએ પૈસા આપ્યા, તે પણ કલ્પનાનાજ. પણ તેમ નહિ થતાં ભટ્ટારકેજ આ વાતમાં ખાટી ગયા. ટૂંકમાં કહું તે નથી તે ભગવાન્ આવતા, નથી તેમનું સ્થાપન થતું, નથી તેમને બેસારવામાં આવતા કે નથી તેનું વિસર્જન થતું. આ બધી લિંપોલ છે.) –હું એમ પૂછું છું કે–ભગવાન નહિ પણ ભગવાન જેવી દિગંબર જૈન મતિઓ પિતાની પાસે જ હોવા છતાં પણ વળી મુક્ત થએલા ભગવાનને બોલાવવાની જરૂર શું છે ? મૂતિ પાસે પડી હોવા છતાં પણ જે નવા ભગવાનને બેલાવાની જરૂર પડતી હોય, તે પછી મૂર્તિની કઈ જરૂર છે ? વગર મૂતિએ ગમે તે જગાએ આહાહન આદિ ક્રિયાઓ થઈ શકે છે અને પૂજન પણ થઈ શકે છે.
(એટલેજ તો હું કહું છું કે–ભક્તોને પ્રસન્ન રાખવાની ભટ્ટારકોની આ ચાલબાજી છે. વેપારમાં કેઈથી ન ઠગાય એવા વણિકપુ ભટ્ટારકોની આ ચાલબાજીમાં આબાદ ફસાઈ જાય છે. નહિતર ગાંડી માના ડાહ્યા કહેવાતા આટલા દીકરાઓમાંથી કઈ પણ એક મરદ બચ્ચે કેમ ન નીકળે અને ભટ્ટારકને કાન ઝાલીને એમ ન કહ્યું કેભટ્ટારક? તું ભગવાનને બોલાવ, અને ભગવાન
આવે ત્યારે અમને બતાવજે. ભગવાન તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com