________________
૧૧૦
૩ દિગમ્બર જૈન મૂર્તિની પૂજા કરતી વખતે અક્ષા
હન, સ્થાપન, સન્નિધિકરણ અને વિસર્જનઃ આદિ જે કિયાએ થાય છે, તેને તીર્થકરની સાથે કેટલે અને શું સંબંધ, કેટલા વખતને માટે અને શા માટે કરવામાં આવે છે? તથા તે તે કીયાઓ પિતા પોતાના નામ મુજબને બરાબર અ રાખે છે કે પછી આ બધી કલ્પનાઓ જ છે?
(ફક્ત ક૯૫ના સિવાય બીજું કાંઈજ નહિ. મનને મનાવવાના માત્ર રસ્તાઓજ છે કે–અમારા ગુરૂએ મહાવીર ભગવાનને અહીં અમારી પાસે બોલાવી દીધા, ભગવાનને અમારી પાસે બેસાર્યા, ભગવાનને તેમને જોઈતે ભાગ દીધો અને પછી વિસર્જન કર્યા. આ બધી કલ્પના નહિ તે શું? અને કદાચ આ વાતને કઈ સાચી માને, તે તે ભાઈએ દિગમ્બર શાને છેટાંજ માનવાં પડશે. બીજા ધર્મમાં ભગવાનની માફક શું આપણા ભગવાને પણ હજી કાંઈ વાસના રહી ગઈ છે કે, જેથી તેઓ અહીં આવે, અને તેમના દિગમ્બર - ભક્તના જે પ્રમાણે એડરે છૂટે, તે પ્રમાણે તેઓ બેસે, ઉઠે અને પછી ચાલ્યા જાય. આ બધું એક
નાટક છે–બચ્ચાંના ખેલ જ છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com