________________
સ્વ. પૂજ્ય માતુશ્રી
રિજી કરી
કરી
ર
જી
જન્મ
સ્વર્ગવાસ
સંવત ૧૯૩૮ સિહોર (સૌરાષ્ટ્ર)
આશ્વિન વદી ૧૪,
સંવત ૨૦૨૦ બીજાપુર (કર્ણાટક)
અડદ દાદા
વિધિ કરી
દાદા,
ટબલબાઈ પૂજય માતુશ્રી,
આપના સાનિધ્યમાં બે માસ અમે રહ્યાં. ધર્મ આરાધના કરાવી, આપનાં દર્શન કરી કૃતાર્થ તા અનુભવી. આપના જીવનદીપ બુઝાવાની તૈયારી હતી, પરંતુ અમારી ધીરજ ખુટી અને અમો તળાજા આવ્યા. અને ૨૫ દિવસે આપ સ્વર્ગીવાસી થયા, આપને અહ૫ સમય માટે વિયાગ થયો. મારા પૂજ્ય પિતાશ્રી સંવત ૨૦૦૪નાં ભાદરવા વદી ૮નાં બીજાપુરમાં સ્વર્ગવાસી થયા. આપ પણ બીજાપુરમાં. લધુબંધુ દલીચંદના થા અ. સૌ. સુરજ લક્ષ્મીના સાનિધ્યમાં વૃદ્ધાવસ્થા શાંતિપૂર્વક વિતાવી વિદાય થયા. અખંડ બિહાળું કુટુંબ, લીલીવાડી મૂકીને ગયા. આપના આશિર્વાદથી આખું કુટુંબ સુખી છે. આપનાં પૂજ્ય આત્માને અમારી વંદના.
| આપના બાળ અમરચંદ તથા અ, સૌ. સૌભાગ્યના વંદન