________________
A-૧૬ જીવો ને જીવાડે
થાય;
નાના નાના દેડકાં, પેદા જળમાં સતાવીએ નહિં રમતમાં એ પણ છવ ગણાય. ૬ ઉંદર હોયે ઘરમહીં, પકડીને ન મરાય; છોડી દે જીવતે, એ પણ છવ ગણાય રે ચીલી પિપટ પંખીને, પીંજર નહિં પુરાય, કકળે આત્મા તેહને, એ પણ છવ ગણાય કુતરા બિલી પ્રાણીને, કદી ન માર મરાય; પાલન કરવું હતું, એ પણ છવ ગણાય. સસલા મૃગલાં વનમહીં, સુખે ચરવા જાય; શિકાર નહિ કર કદી, એ પણ છવ ગણુય. ૫ વાઘ વરૂ વન વિચરે, સાપ રહે મેં માય; નહિં હણવા એ પ્રાણીને, એ પણ છવ ગણાય. ૬ વાંદર ફરતે ખેરડે, કદી ન ઘાથી મરાય; મુંગા પ્રાણ અબુઝ છે, છતાં એ છવ ગણાય. ૭ ગાય ભેંસ બકરી કદી, ઘરમાંથી ન કઢાય; એ તે સુખનાં સાધનો, છતાં એ છવ ગણાય. ૮ ભૂખ્યા તરસ્યા જીવને. કદી નહિં જ રખાય; હાય બુરી એ પ્રાણીની, કારણ છવ ગણાય. ૯ દયા રાખવી જીવ પર, હિંસા કદી ન કરાય; “અમર” અહિંસાથી થશે, સુખ ને દુઃખ જાય. ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com