SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૪ ] ન કરે તો તેના બારોટપણાને ઝાંખપ આવે. પ્રેમચંદભાઈ! હવે કૃપા કરી સમજાવે તે ખરા, કે તે ત્રાષિમુનિએ આપણા આ પ્રાચીન સાધનને કયા અભિધાનથી ઓળખતા હતા. આધ્યાત્મિક ભાષામાં તેને કઈ સંજ્ઞા પ્રાપ્ત થઈ છે. ભાનુમતિ જુઓ પ્રેમચંદભાઈ! એ આધ્યાત્મિક અને ત્રષિમુનિની વાતું તે અમારે ઘરે મારા ભા રેજ કરે છે, તેમાં હું આગળ બહુ ભાગ લેતી હતી, પરંતુ હાલ કંઈક પ્રમાદવશ થઈ, તે અભ્યાસ છેડેલ હોવાથી, તેમજ આ સભાજનોને મોટે ભાગ પણ આધ્યાત્મિક વિષયથી અપરિચિત હોવાથી સાદી ભાષામાં આ વિષય ચર્ચાવશે તો અમે તમારો ઉપકાર માનશું. કાને કુંભાર: ભાનુમતિ બેન ! આ અમારી વકીલાત ઠીક કરી હે! નહીં તે ઈ બધું આધાશીતક અને ઓવ્યું માળું જીભેય ચડતું નથી. ઈ બધું અમ જેવાને કેમ સમજાય, માટે પ્રેમચંદભાઈ ! એ તો આપણી સાદી અને ઠાવકી વાણીમાં જ સમજાવજે. પ્રેમચંદઃ આપણે હવે આત્માને અનુભવ કરવાને માટે શુદ્ધ સાત્ત્વિકી બુદ્ધિની આવશ્યક્તા છે. એ શુદ્ધ સાત્વિકી બુદ્ધિની પ્રાપ્તિ કરાવનાર બુદ્ધિનિર્મળતા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034734
Book TitleAlaukik Amrut tatha Karmyog ane Aarya Sanskritinu Prachin Xray Aperates athva Vigyanna Be Bhinna Rup
Original Sutra AuthorN/A
AuthorMulji Ranchod Vaid
PublisherMulji Ranchod Vaid
Publication Year1937
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy