________________
[ ૫૫ ]
આવી બુદ્ધિની નિર્મળતા આણનાર શુદ્ધાચરણ છે. શુદ્ધાચરણની પ્રાપ્તિ, મનની બહાર ભટકવાની ટેવના નીવારણ કરવાથી થાય છે. તે ટેવ છોડાવનારે એક વાત ધ્યાનમાં રાખવાની છે, અને તે એ કે મન સ્વભાવે ચંચળ હોઈ, તેની ચંચળતા કાયમ રાખી કરેલા પ્રયત્ન જ સફળ થાય. તે ચંચળતા કેમ કાઢવી તેને ઉપાય આદિ શ્રીમદ શંકરાચાર્યે પિતાના “સદાચાર” નામક ગ્રંથમાં ૯-૧૦ કલેકથી બનાવ્યા છે.
મેનાબેન: એ લેક અહીં ઉચ્ચારી બતાવશે અને અવકાશે લખી આપશે તે મારી જેવીને માર્ગ દર્શક નીવડશે. लय विक्षोपयोसंघौ, मनस्तत्र निरामिषम् । ससांध साधितो येन, स मुक्तो नाऽतत्र संशय ॥९॥ सर्वत्र प्राणीनां देहे जपो भवति सर्वदा । हंसो सोऽहम् इति ज्ञात्वा सर्व बंधैर्प्रमुच्यते ॥ १० ॥
હવે કાના કાકાની વાજબી સૂચનાને અનુસરી આ બધું સાદી ભાષામાં સમજાવશું કે આ બધું સતત અભ્યાસથી–
કાને કુંભાર: એ બાપા પ્રેમચંદ! વાતું તે સારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com